માથાનીએ કરચલી દૂર કરવાના સરળ ઉપાય

Webdunia
બુધવાર, 3 જૂન 2020 (12:55 IST)
છાશ- છાશથી સ્કિનને સ્મૂથ રાખી શકાય છે. છાશમાં એસિડ અને અલ્ફા હાઈડ્રાક્સી એસિડ હોય છે. જે કરચલીઓને મટાવવામાં મદદ કરે છે. છાશને તમારા માથાની કરચલીઓ પત થપ-થપાવો. પછી તેને 20 મિનિટ પછી સાફ કરી લો. સ્કિનને સાફ કરવા માટે હૂંફાણા પાણીનો ઉપયોગ કરો. 

સંબંધિત સમાચાર

Next Article