વૃદ્ધાવસ્થામાં ચેહરાની ત્વચા ઢીળી અને ચેહરા કે માથા પર કરચલીઓ આવવા લાગે છે પણ જો આ સમસ્યા ઓછી ઉમરમાં જ ચેહરા પર નજર આવે તો ચિંતાના વિષય બની જાય છે. માથા પર કરચલી જોવાવી વૃદ્ધવસ્થાની નહી પણ દરરોજના તનાવ અને થાક રહેવાની નિશાની છે. જ્યારે માથાની સ્કિન પર લકીર નજર આવવા લાગે તો ચેહરો ખરાબ લાગે છે. જો તમે પણ માથાની કરચલીઓથી પરેશાન છો તો આજે અમે તમને તેનાથી છુટકારો મેળવાના કેટલાક સરળ ઉપાય જણાવીશ.
2. એલોવેરા જેલ- એલોવેરા કોશિકાઓને ઉત્તેજિત કરે , જે કોલોજન અને એલોસ્ટિનને વધારે છે. ત્યાં જ તેમાં રહેલ પ્રોટીન ત્વચાને ફર્મ અને લોચદાર રાખે છે. તે સિવાય માથાની કરચલીઓ મટાવવા માટે એલોવેરાની મોટી લેયર કરચલીઓ પર લગાવો. પછી સૂક્યા બાદ તેને ધોઈ લો.
4. હળદરનો પેસ્ટ
હળદરનો ઉપયોગ ચેહરાની સારવાર માટે સદીઓથી કરાઈ રહ્યું છે. હળદરમાં એવા ગુણ હોય છે, જે ચેહરાની કરચલીઓને મટાવવામાં મદદ કરે છે. પાણીમાં હળદર પાઉડરને મિક્સ કરીને માથાની કરચલીઓ પર લગાવો. તમે ઈચ્છો તો 1 ચમચી હળદર પાઉડરમાં 2 ચમચી એલોવેરા જેલ અને અડધો કપ અર્ગેનિક નારિયેળ તેલ મિક્સ કરી એંટી વ્રિક્લસ ક્રીમ બનાવીને પણ લગાવી શકો છો.
5. દાડમનો જ્યૂસ
દાડમ ચેહરા પર કરચલીઓની સમસ્યા થવાથી રોકે છે. દરરોજ 1 ગિલાસ દાડમનો જયૂસ પીવો અને તમારા માથાની કરચલીઓ પણ ચેક કરો તમને ખૂબ અંતર નજર આવશે. તે સિવાય દાડમનો જ્યૂસ હેલ્દી ડાઈટનો પણ ભાગ છે, જેનાથી ઘણા હેલ્થ અને બ્યૂટી પ્રોબ્લેમ પણ દૂર રહે છે.