માતા શૈલપુત્રીની આરતી - શૈલપુત્રી મા બળદ પર સવાર, કરે દેવતા જય જયકાર
નવરાત્રિના પ્રથમ દિવસ કરાય છે મા શૈલપુત્રીની પૂજા, અહીં વાચકો માટે છે મા શૈલપુત્રીની આરતી
ઓ પૂનમની પ્યારી પ્યારી રાત
મારી પ્રીતમ સાથે છે મુલાકાત, આજ તું ના જાતી…
ચમકે છે નભમાં જેટલાં તારા, હો સપનાં તે એટલાં મનમાં
આજની આ પૂનમ છે જેવી રૂપાળી, એવું જ રૂપ મારા તનમાં
જોજે થાયે ના આજે ...