×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
મંગળવાર, 19 સપ્ટેમ્બર 2023 (14:11 IST)
કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
જોવા લોક ટોળે વળ્યાં રે
માડી તારા આવવાના એંધાણ થયાં 2
તું જો પધાર સજી સોળ રે શણગાર,
આવી મારે તું દ્વાર, કરજે પવન પગથાર
દીપશે દરબાર,રેલશે રંગની રસધાર
ગરબો ગોળ ગોળ ઘૂમતો, થાયે સાકાર
ચાચરના ચોક ચગ્યા,દીવડીયા જ્યોતે ઝગ્યા,
મનડાં હારોહાર ભળ્યા રે….
માડી તારા આવવાના એંધાણ થયાં 2
કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
જોવા લોક ટોળે વળ્યાં રે
માડી તારા આવવાના એંધાણ થયાં 2
મા તું તેજનો અંબર,મા તું ગુણ નો ભંડાર,
મા તું દર્શન દેશે તો થાશે આનંદ અપાર,
ભાવુ ભાવનાનો સાર,દયા દાખવી દાતાર,
કૃપા કરજે અમ રંક ઉપર થોડી લગાર,
સુરજના તેજ તપ્યા,ચંદ્ર-કિરણ હૈયે વસ્યા,
તારલિયા ટમટમ્યા રે….
તારલિયા ટમ ટમ્યાં રે
માડી તારા આવવાના એંધાણા થયાં 2
કુમકુમના પગલાં પડ્યાં,માડીના હેત ઢળ્યાં,
જોવા લોક ટોળે મળ્યાં રે,
માડી તારા આવવાના એંધાણ કળ્યા…
તું જો પધાર સજી સોળ રે શણગાર,
આવી મારે રે દ્વાર થશે પવન પગથાર,
દીપશે દરબાર,રેલશે રંગની રસધાર,
ગરબો ગોળગોળ ઘૂમતો ઘૂમતો થાશે સાકાર,
ચાચરના ચોક ચગ્યા,દીવડીયા જ્યોતે ઝગ્યા,
મનડાં હારોહાર ભળ્યા રે….માડી તારા….
મા તું તેજનો અંબર,મા તું ગુણ નો ભંડાર,
મા તું દર્શન દેશે તો થાશે આનંદ અપાર,
ભાવુ ભાવનાનો સાર,દયા દાખવી દાતાર,
કૃપા કરજે અમ રંક ઉપર થોડી લગાર,
સુરજના તેજ તપ્યા,ચંદ્ર-કિરણ હૈયે વસ્યા,
તારલિયા ટમટમ્યા રે….માંડી તારા…
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
પ્રથમ દિવસે દેવી - માતા શૈલપુત્રી જાણો સ્વરૂપ અને પ્રસાદ
Kanya pujan- અષ્ટમી-નવમી પર કન્યા પૂજન કેવી રીતે કરીએ
નવરાત્રી - ગરબા રમવાથી થતા શારીરિક ફાયદા જાણી લો
Navratri Day 3 - નવરાત્રીની ત્રીજી દેવી ચંદ્રઘંટાના 4 વિશેષ મંત્ર અને પ્રસાદ
Gujarati Garba - કહો પૂનમના ચાંદ ને આજ ઉગે આથમણી ઓર
જરૂર વાંચો
તમારું શરીર આપી રહ્યું છે 4 એલાર્મ તો થઈ જાવ સાવધાન, નહીં તો ધકેલાઈ જશો મોતનાં મોઢાંમાં
Plank pose- કુંભકાસન પેટની ચરબી ઓછી થાય છે.
Moraiya Idli Recipe-ઉપવાસ દરમિયાન ઇડલી બનાવો, આખો પરિવાર તમારી પ્રશંસા કરશે.
ઘી અને માવા વગર ટેસ્ટી કોપરાપાક બનાવવાની રીત
Chanakya Niti: ઓફિસમાં કોણ તમારી ઈર્ષા કરે છે ? આ 10 સંકેત દ્વારા ઓળખો
નવીનતમ
Kamika Ekadashi 2025 Date : ક્યારે છે કામિકા એકાદશીનું વ્રત, જાણો તારીખ, નિયમો અને પૂજા વિધિ
Offer Shivamuth in shravan - શ્રાવણ મહિનામાં ભગવાન શિવામૂઠ ચઢાવવાથી દરેક પ્રકારની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.
દશામા નો થાળ
dashama No Thal - દશામા ભાવ તણાં ભોજન જમો/ દશામાનો થાળ ધરવાનો
Dashama Vrat Wishes in Gujarati - દશામાં વ્રતની શુભેચ્છા
એપમાં જુઓ
x