નવઘણભાઈ કહે છે કે આ મંદિરમાં મેલડી માતાએ અનેક પરચા આપ્યા છે. અહીં મંદિરમાં મેલડી માતા બિરાજમાન છે. મેલડી માતાના ભક્ત વિપુલભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે આ મંદિરમાં કોઈ જાતી ભેદભાવ નથી.
Vaishno Devi - જો તમે પહેલીવાર વૈષ્ણો દેવીની યાત્રા પર જઈ રહ્યા છો તો તેની સાથે જોડાયેલી તમામ માહિતી મેળવીને જાવ જેથી તમને યાત્રા દરમિયાન કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે
Sarangpur Hanuman temple history- સાળંગપુર અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકા જિલ્લાના બરવાળા તાલુકાનાં સાળંગપુર ગામામાં આવેલું શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર છે. અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં સાળંગપુર ગામ આવેલું છે.
Surat Famous Laxmi Temples- ગુજરાતને મંદિરોનું ઘર કહીએ તો ખોટું નહીં હોય. કારણ કે, અહીં એક ઐતિહાસિક મંદિર છે, જો તમે દિવાળી પર ફરવા માટે સુરતમાં માતા લક્ષ્મી મંદિર શોધી રહ્યા છો, તો અમે તમને સુરતના કેટલાક ઐતિહાસિક મંદિરો વિશે વિગતવાર માહિતી આપીશ.
Mahalaxmi Temple- મહાલક્ષ્મી મંદિર અહીં પ્રસાદમાં જ્વેલરી મળે છે
દિવાળી પછી, જે પણ ભક્ત આ મંદિરની મુલાકાત લે છે તેને પ્રસાદ તરીકે ઘરેણાં આપવામાં આવે છે.
Padmavati mandir tirupati - દેવી પદ્માવતીનુ મંદિર પણ તિરૂમલાના ભગવાન વેકટેશ્વર મંદિર અને દક્ષિણના બીજા મંદિરની જેમ જ દ્રવિડિયન શૈલીમાં બનાવવામાં આવે છે.
કચ્છના આશાપુરા મંદિરના દર્શને ગુજરાતીઓ જ નહીં પણ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પણ ભક્તો આવે છે. ચૈત્રી અને આશો નવરાત્રી દરમીયાન હજારોની સંખ્યામાં યાત્રાળુઓ દેશભરમાથી પગે ચાલીને માતાના દર્શન કરવા આવે છે.
ઉનાળુ વેકેશન હોય કે દિવાળી વેકેશન, હરવા ફરવાના શોખીન ગુજરાતીઓ બહાર ફરવા હંમેશા ઉત્સાહિત હોય છે. ઓક્ટોબર -નવેમ્બરના મહીનામાં ઘણા તહેવારો આવે છે. આ સમયે શિયાળાની શરૂઆત થઈ જાય છે. વાતાવરણમાં હરિયાળી અને સેલરી અકાઉંટમાં ફેસ્ટીવલ બોનસનુ પણ આગમન આ સમયે ...
shailputri mata mandir varanasi આ પવિત્ર મંદિર બીજે ક્યાંય નથી પણ શિવની નગરી એટલે કે વારાણસી શહેરમાં છે. આ પવિત્ર મંદિરમાં નવરાત્રિના પહેલા દિવસથી જ ભક્તોની ભીડ જામવા લાગે છે
Pavagadh,- પાવાગઢ ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકા પાસે આવેલો એક પર્વત છે. આ પર્વતની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહી ચુકેલું ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે
ગુર્જરધરા પહેલેથી જ નસીબવંતી ધરા છે તેવું કહી તેમણે જણાવ્યું હતું કે, રાજવીવંશ તરફથી એક એકથી ચડિયાતા અજોડ અને બેજોડ સ્થાપત્યો, શિલ્પકલાના ઉત્કૃષ્ટ નજરાણાં મળ્યાં છે. મુનસર તળાવ, મલાવ તળાવ, બિંદુ સરોવર, સહસ્ત્રલીંગ તળાવ, રૂદ્ર મહાલય જેવા અનેક ...
SHREE SIDDHIINAYAK MANDIR MAHEMDABAD- મહેમદાવાદ હાઈવે પર વાત્રક નદીનાં કાંઠે લીલીછમ હરિયાળી વચ્ચે સિદ્ધિવિનાયકનું મંદિર નિર્માણાધિન થયું છે. જ્યાં રોજીંદા હજારોની સંખ્યા
Vaishno Devi Temple : જમ્મૂમાં બનેલુ મા વૈષ્ણો દેવીનુ મંદિર આખા દેશમાં પ્રખ્યાત છે. કહેવાય છે કે આ મંદિરમાં દર્શન કરવાથી દરેક કોઈની મનોકામના પૂર્ણ થઈ જાય છે.
આમેરનો કિલ્લો - રાજસ્થાનના ઐતિહાસિક કિલ્લો માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. રાજસ્થાનની રાજધાની જયપુરમાં આવેલો આમેર કિલ્લો આ શહેરની સૌથી પ્રસિદ્ધ અને ચર્ચિત જગ્યાઓમાંથી એક છે.
નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના દ્વાર, વર્ષમાં એક દિવસ માટે ખુલે છે આ મંદિર
ઉજ્જૈનના મહાકાળેશ્વર મંદિરના ટોચ પર સ્થિત નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરાશે. આ મંદિર વર્ષમાં માત્ર એક દિવસ માટે જ ખોલવામાં આવે છે.