✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
ભાજપ ઈલેક્શન મોડમાં, આગામી 15 દિવસમાં આ કેન્દ્રીય મંત્રી ગુજરાતમાં કરશે ચૂંટણી પ્રચાર
Webdunia
ગુરુવાર, 6 ઑક્ટોબર 2022 (11:40 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આગામી 15 દિવસ સુધી કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર કરશે. આવતી કાલે (ગુરુવાર) મીનાક્ષી લેખી ગુજરાતના પ્રવાસે આવશે. એટલું જ નહીં, સ્મૃતિ ઈરાની પણ ચૂંટણીના વર્ષમાં ગુજરાત ફરીથી આવશે. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 ઓક્ટોબરે જામનગરથી સૌની યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9, 10 અને 11 ઓક્ટોબરના રોજ ગુજરાત પ્રવાસે આવશે અને જાહેર સભા સંબોધશે.ચૂંટણીને લઈ આગામી 15 દિવસ સુધી કેન્દ્રિયમંત્રીઓ ગુજરાતમાં પ્રચાર કરશે. જેના ભાગરૂપે મીનાક્ષી લેખી, કૃષ્ણપાલ ગુર્જર ગુજરાતના પ્રવાસે આવશે. સ્મૃતિ ઈરાની પણ ફરી ગુજરાત આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. આગામી 15 દિવસના કેન્દ્રિયમંત્રીના પ્રવાસનું ભાજપ દ્વારા આયોજન કરાયું છે. જેમાં કેન્દ્રિયમંત્રી કૃષ્ણપાલ ગુર્જર પણ ગુજરાતન પ્રવાસે આવશે. કેન્દ્રિયમંત્રી મહેન્દ્ર મુજપરા કોળી સમુદાય વિસ્તારમાં પ્રવાસ કરશે. કેન્દ્રિયમંત્રી મુંજપરા તળાજા અને ભાવનગર ગ્રામીણનો પ્રવાસ કરશે. આગામી દિવસોમાં સ્મૃતિ ઇરાની વધુ એક પ્રવાસ ગોઠવાઈ રહ્યો છે. આવતી કાલે કેન્દ્રિયમંત્રી મીનાક્ષી લેખી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે તેમના પ્રવાસના કાર્યક્રમની વાત કરીએ તો મીનાક્ષી લેખી તાપી, વ્યારા અને નિઝરનો પ્રવાસ કરશે.કેન્દ્રીયમંત્રી બિ.એલ વર્મા મધ્ય ગુજરાતનો પ્રવાસ કરશે. બિ.એલ વર્મા મહેમદાવાડ અને મહુધા વિધાનસભાનો પ્રવાસ કરશે. ત્યારબાદ કેન્દ્રીય સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી વીરેન્દ્ર સિંહ કલોલ વિધાનસભનો 7 ઓક્ટોબરે પ્રવાસ કરશે. મહિલા બાલ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની 7 ઓક્ટોબરે પેટલાદ અને સોજીત્રા વિધાનસભાનો પ્રવાસ કરશે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી નિરજન જ્યોતિ 7 ઓક્ટોબરે વિરમગામ અને ધોળકા વિધાનસભાનો પ્રવાસ કરશે.જ્યારે કેન્દ્રીય સંરક્ષણ અને પર્યટન મંત્રી અજય ભટ્ટ 7 ઓક્ટોબરે મોડાસા વિધાનસભાનો પ્રવાસ કરશે. શ્રમ અને રોજગાર મંત્રી ભુપેન્દ્ર યાદવ 7 ઓક્ટોબરે સાવરકુંડલા અને રાજુલા વિધાનસભાનો પ્રવાસ કરશે. કેન્દ્રીય કાયદામંત્રી કિરણ રિજ્જુ મહુવા વિધાનસભા બેઠકનો 7 ઓક્ટોબરે પ્રવાસ કરશે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
આજથી 2 દિવસ કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ગુજરાતમાં, તમામ જિલ્લા કલેક્ટરો-પોલીસ વડાઓ સાથે કરશે બેઠક
પ્રથમ વખત ઓવૈસીની પાર્ટીએ ગુજરાતમાં હિન્દુ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા
રાજસ્થાનમાં રાજકીય ઘમસાણ, અશોક ગેહલોત અને સચીન પાઇલટના સમર્થકો સામસામે
ગુજરાત વિધાનસભા ચૂંટણી: ગુજરાતની ચૂંટણીમાં જેમની પર 'આપ' દાવ રમી રહી છે તે રાઘવ ચઢ્ઢા કોણ છે?
શું અશોક ગેહલોત સીએમ પદ છોડશે? સ્પષ્ટ કર્યું... હવે નવી પેઢીને તક મળે
વધુ જુઓ..
જરૂર વાંચો
ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો
ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું
આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.
ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે
ગુજરાતી જોક્સ - કીબોર્ડ
વધુ જુઓ..
નવીનતમ
Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે
Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો
હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી
લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો
માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ
Next Article
ગુજરાતમાં ચૂંટણી પહેલા ચાર દિવસમાં ભાજપના 11 કેન્દ્રીય મંત્રીઓ 24 વિધાનસભા બેઠકો ખૂંદશે