હવે ખાંડ અને કેસર મિક્સ કરો અને 5 થી 10 મિનિટ સુધી ચડવા દો. જ્યારે તે સારી રીતે ઉકળે, આગ ઓછી કરો અને સીતાફળ ઉમેરો અને સતત હલાવતા રહીને 15 થી 20 મિનિટ સુધી પકાવો.
હવે ગેસ બંધ કરો અને દૂધને સંપૂર્ણપણે ઠંડુ થવા દો. એલચી પાવડર પણ ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને સંપૂર્ણપણે ઠંડુ થવા માટે રેફ્રિજરેટરમાં રાખો.