આજકાલ વર્તમાન પત્રોમાં એક સમાચાર ખુબ જ ચર્ચામાં છે. સાંભળ્યું છે કે, ગુજરાતમાં એક ભવ્ય ગાંધીમંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આપણે સહુ જાણીએ છીએ કે, 1 મે ના રોજ ગુજરાતની સ્થાપનાની સ્વર્ણ જયંતિ છે. આ દિવસે રંગારંગ કાર્યક્રમો તો યોજાશે જ પરંતુ ...
ભારતીય નૃત્યમાં નિપુણતા મેળવી ગુજરાતનું ગૌરવ વધારનાર મલ્લિકા સારાભાઈ જગમશહૂર નૃત્યાંગના મૃણાલિની સારાભાઈ અને વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈની પુત્રી છે. મલ્લિકાને બાળપણથી જ તેમના પિતાએ શિક્ષા આપી હતી કે છોકરીઓએ કદી કમજોર ન બનવુ જોઈએ. તેમણે પણ છોકરાઓની ...
ગુજરાતમાં દેશ ભક્તિની પ્રવૃત્તિઓ 19મી સદીમાં શરૂ થઇ હતી અને કવિ નર્મદે ગુજરાતમાં રાષ્ટ્ર જાગૃતિ જગાવી. દાદાભાઇ નવરોજીએ મુંબઇ અને ગુજરાતમાં આર્થીક તથા રાજકીય ક્ષેત્રે પ્રજાને જાગૃત કર્યા. 1871માં સૂરત અને ભરૂચમાં તથા 1872માં અમદાવાદમાં 'પ્રજાસમાજ' ...
મોરારજી દેસાઈનો જન્મ 29 ફેબ્રુઆરી 1896માં ગામમાં થયો હતો. તેમના પિતાજી એક શિક્ષક હતા અને તેઓ શિષ્ટાચાર પ્રિય હતા. બાળપણથી યુવાની સુધી મોરારજી દેસાઈએ તેમના પિતાજી પાસેથી મહેનત અને સત્યનુ મહત્વ જાણ્યુ હતુ. તેમણે મેટ્રિકની પરીક્ષા સેંટ બુસર ...