આજે અમે તમને ભારતના ભોલેનાથના એક એવા મંદિર વિશે જણાવી રહ્યા છીએ, જે ખૂબ જ અનોખું છે. ખજુરાહોનો સૌથી ઉંચો મંદિર છે. અહી શિવલિંગનું કદ દર વર્ષે વધતું જાય છે આ વિચિત્ર મંદિરનું નામ માતંગેશ્વર છે, જે મધ્ય પ્રદેશના ખજુરાહોમાં આવેલું છે. ખજુરાહો એક ...
ગુજરાતને અડીને આવેલા આબુ રાજસ્થાન માઉન્ટ આબુ ના વરસાદના કારણે પર્વતીય વિસ્તારમાં અનેક ઝરણાઓ ધોધ વહેતા થતાં માઉન્ટ આબુનો પર્વતીય વિસ્તાર સોળે કળાએ ખીલી ઊઠ્યો છે જેમાં માઉન્ટ આબુની શોભા વધારતો નખીલેખ જોવા માટે મોટી સંખ્યામાં પર્યટકો પહોંચી રહ્યા છે
પાવાગઢ ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકા પાસે આવેલો એક પર્વત છે. આ પર્વતની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહી ચુકેલું ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે તેમજ આ પર્વતની ટોચ પર આવેલા મહાકાળી માતાના મંદિરને કારણે આ સ્થળ ગુજરાતનાં પવિત્ર ...
કેદારનાથ મંદિરની વાત કરીએ અને 2013માં આવેલા એ ભયાવહ જળ પ્રલયની યાદ ન આવે એવુ બનવુ શક્ય નથી. આ જળ પ્રલયે જ્યા એક બાજુ બધુ જ નષ્ટ કરી નાખ્યુ હતુ અને હજારો માનવોનુ જીવન હોમાય ગયુ હતુ તો બીજી બાજુ દરેકને એ વાતની નવાઈ લાગતી હતી કે આટલી મોટી વિપદા છતા ...
Pirotan island- પીરોટન ટાપુ - પીરોટન બેટ Pirotan island બેડી બંદરના કિનારેથી દરીયામાં આશરે ૧૨ નોટિકલ માઈલ દૂર આવેલો છે. લગભગ ૩ ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલા આ પરવાળાના ટાપુની આસપાસ અદ્ભુત દરીયાઈ સૃષ્ટિ ઉપરાંત તમ્મર (અંગ્રેજી: મેન્ગ્રોવ)નાં જંગલ છે. ...
ગુજરાતમાં અનેક જોવાલાયક પર્યટન સ્થળો આવેલા છે. જેમાં મંદિરોથી માંડીને બીચનો પણ સમાવેશ થાય છે. ગુજરાત 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે. ત્યારે આજે અમે એવા બીચ વિશે જણાવીશું જેને વિશે જાણીને તમે વિદેશના દરિયા કિનારાને પણ ભૂલી જશો. આવો આજે ...
જ્યારે ગર્લફ્રેંડને સાથે ડેટનો પ્લાન છે, તો સાચી જગ્યાનો ચયન એક ખૂબજ મહત્વપૂર્ણ નિર્ણય હોય છે. ખોટી જગ્યાનો ચયન તમારી પૂરી પ્લાનિંગ ફેલ કરી શકે છે. આવો જાણીએ એવી જ કેટલીક જગ્યાઓ વિશે જે ભૂલીને પણ ડેટ માટે નહી પસંદ કરવી જોઈએ.
આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે. આજે સોમવાર સોમવારના દિવસે એક એવા શિવ મંદિર વિશે જણાવીએ જે દિવસમાં બે વાર સમુદ્રમાં ડૂબી જાય છે. મંદિરના આ પ્રકારે ડૂબવાથી અને ડૂબ્યા બાદ ફરી પ્રગટ થવાની ઘટનાને જોવા વિદેશથી પણ પર્યટકો આવે છે. આ મંદિર ગુજરાતના ...
નર નારાયણ દ્વારા સ્થાપિત ગયું હતું. દેશની એકતા અને અખંડતા અને હિન્દુ ધર્મના પુર્નસ્થાપના કરવા માટે શંકરાચાર્યએ ચારે દિશાઓમાં ચાર તીર્થસ્થળ સ્થાપિત કર્યા. ઉત્તરમાં બદ્રીનાથ, દક્ષિણમાં રામેશ્વરમ,પૂર્વમાં જગન્નાથપુરી અને પશ્ચિમમાં દ્વારકાપુરી