સશક્ત સમાજના નિર્માણ માટે સશકત મહિલા”ના મંત્રને વરેલી અમારી સરકાર મહિલાઓની ગરિમા, સુરક્ષા અને સમૃદ્ધિ માટે કટિબદ્ધ છે. અમારી સરકારોના પ્રયત્નોથી બેટી બચાવો જન અભિયાનને સફળતા હાંસલ થયેલ છે. જન્મ સમયનો પ્રતિ હજાર પુરૂષોએ સ્ત્રીઓનો જન્મદર વર્ષ ૨૦૦૧માં ...
રાજ્યના તમામ વિસ્તારો, ખાસ કરીને અંતરિયાળ વિસ્તારના લોકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પ્રાથમિક આરોગ્ય સેવાઓની સાથોસાથ રેફરલ અને સુપર સ્પેશિયાલિટી સુધીની આરોગ્યલક્ષી સેવાઓનો વ્યાપ વધારવામાં આવ્યો છે.
દરેક વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ પાયાની જરૂરિયાત છે. શિક્ષણના દરેક તબક્કે માળખાગત સગવડો સુદ્રઢ કરવા, નવતર ટેકનોલોજીનો ઉપયોગ કરવા તેમજ શિક્ષણમાં ગુણવત્તા લાવવા માટે સરકાર પ્રયત્નશીલ છે. વિદ્યાર્થીઓના શિક્ષણકાળમાં વધારો કરવો એ વૈશ્વિક તકોનો ...
અનુસૂચિત જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ તેમજ લઘુમતીઓના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ થકી સામાજિક સમરસતાનું વાતાવરણ સર્જાય તે માટે સરકાર સંવેદનશીલ અને કટિબદ્ધ છે.
ગુજરાત સરકારનું પ્રથમ બજેટ 2.0 આજે ગુજરાતમાં વિરોધપક્ષના નેતા વિના રજૂ થશે. રાજ્યમાં આજથી જ બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ આ બજેટ રજૂ કરશે. આ દરમિયાન નાણામંત્રી સૌથી પહેલા વિધાનસભામાં પોતાનું બજેટ વાંચશે
Gujarat Budget 2023: 15મી ગુજરાત વિધાનસભાનું આજથી બજેટસત્ર શરૂ થશે. 29મી માર્ચ સુધી વિધાનસભાનું બજેટ સત્ર ચાલશે. આજે પ્રથમ દિવસે રાજ્યપાલના સંબોધનથી ગૃહની કાર્યવાહી શરૂ થશે. શુક્રવારે નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરશે. ગુજરાત વિધાનસભાનું બજેટ 24 ...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શરમજનક હાર બાદ હવે સત્તાધારી ભાજપે કોંગ્રેસને વધુ એક ઝટકો આપ્યો છે. કોંગ્રેસ પાર્ટીને વિધાનસભામાં વિપક્ષના નેતાનું પદ નહીં મળે. બજેટ સત્રની શરૂઆતના એક દિવસ પહેલા સાંજે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ વિપક્ષના નેતાને લઈને ...
AMCનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે આજે બીજા દિવસે 9482 કરોડના જનરલ બજેટ પર ચર્ચા કરાઇ હતી.ચાલુ સત્રમાં અદાણી મુદ્દે હંગામો થતાં સત્ર એક કલાક માટે મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો હતો.
કેન્દ્ર સરકાર દ્વારા બજેટ રજુ કરતાં પહેલાં હલવા સેરેમની કરવામાં આવે છે તેવી જ રીતે આજે કાલે સુરત મહાનગરપાલિકા પહેલી વાર બજેટ પહેલા હલવા સેરેમની કરવા જઈ રહી છે. સામાન્ય સભા ખંડ બહાર સવારે 9-30 વાગ્યે મેયર-પદાધિકારીઓ કમિશનર હાજરીમાં હલવા સેરેમનીનું ...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2023-24નું સુધારા સાથેનું બજેટ રજુ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશ્નરે સૂચવેલા 8400 કરોડના બજેટમાં સ્ટેન્ડિંગ કમિટીએ 1084 કરોડનો વધારો કરીને અમદાવાદનુ 2023-24નું બજેટ રજૂ કર્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ...
આજે ગુજરાત સરકારના મંત્રીઓની કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી સમયમાં વિધાનસભામાં યોજાનાર બજેટ સત્રને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. તે ઉપરાંત જુનિયર ક્લાર્કનું પેપર ફૂટ્યું તે અંગેની પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.