--> -->
0

ચાણસ્મા બેઠક પર મોટો ઉલટ ફેર, કોંગ્રેસના ઉમેદવારે ભાજપના દિગ્ગજને ૧૪૦૪ મતે હરાવ્યા

શુક્રવાર,ડિસેમ્બર 9, 2022
0
1
Gujarat Assembly Election 2022: ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે જાહેર થશે. ચૂંટણી પરિણામો પહેલા બહાર આવેલા એક્ઝિટ પોલમાં ભાજપને કમાલ થતી જોવા મળી રહી છે. પરંતુ ગુજરાતમાં એક એવી બેઠક પણ છે જ્યાંથી કોંગ્રેસે હંમેશા ભાજપને ...
1
2
કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાનાર હાર્દિક પટેલ 2015માં પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો હતો. ભાજપમાં જોડાયેલા હાર્દિક પટેલને પાર્ટીએ વિરમગામ બેઠક પરથી ઉમેદવાર તરીકે ઉતાર્યો છે. આ બેઠક પરથી હાર્દિક પટેલની લડાઈ સરળ નથી, કારણ કે કોંગ્રેસે આ બેઠક પરથી ...
2
3
ભાજપનો ગઢ ગણાતી લિંબાયત વિધાનસભામાં મોટાભાગના મતદારો મરાઠી સમુદાયના છે, આ વખતે પણ ભાજપે વર્તમાન ધારાસભ્ય સંગીતા પાટીલને ટિકિટ આપી છે. તેમની સામે કોંગ્રેસે ગોપાલ પાટીલને ટિકિટ આપી છે. પંકજ તાયડેને AAP તરફથી ટિકિટ મળી છે.
3
4
ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે માત્ર 3 દિવસ બાકી છે છતાં પક્ષપલટો યથાવત છે. વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તે પહેલા જ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. સુરત બાદ હવે કચ્છના ઉમેદવારે મેદાન છોડી દીધું છે. અબડાસાના આમ આદમી ...
4
4
5
વિધાનસભાની ચૂંટણી માટે મતદાનના ગણતરીના દિવસો બાકી છે ત્યારે સિદ્ધપુર વિધાનસભા બેઠક પર રાજકીય વળાંક જોવા મળી રહ્યો છે. જ્યનારાય વ્યાસનું કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરને સમર્થન સામે આવ્યું છે. વામૈયા ગામે સિદ્ધપુર કોંગ્રેસના ઉમેદવાર ચંદન ઠાકોરની ...
5
6
ગુજરાતમાં એક એવું ગામ છે, જ્યાં રાજકીય પક્ષો અને તેના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ છે. એટલું જ નહીં ગામનો કોઈ વ્યક્તિ મતદાન ન કરે તો તેને 51 રૂપિયા દંડ ભરવો પડે છે. ગામમાં આ નિયમ 39 વર્ષોથી છે. આ ગામમાં ગ્રામીણ લોકો પણ 100 ટકા મતદાન કરે
6
7
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. આ ચૂંટણીમાં તમામ પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. ભાજપે ઘણા મોટા નેતાઓની ટિકિટ પણ કાપી છે. વડગામ વિધાનસભા પણ આ વિધાનસભાની પ્રખ્યાત બેઠકોમાંથી એક છે. આ અનામત બેઠક છે. દલિત નેતા જીગ્નેશ મેવાણી આ ...
7
8
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાન આડે 12 દિવસ જ બાકી હોય તમામ ઉમેદવારો પ્રજા પાસે મત માગી જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. દરેક રાજકીય પાર્ટીઓ માટે સૌરાષ્ટ્ર રાજકારણનું એપી સેન્ટર રહ્યું છે અને તેમાં પણ પાટીદાર સમાજ કોની સાથે રહેશે તે દરેક રાજકીય પાર્ટી ...
8
8
9
ગુજરાતમાં મહેસાણા બેઠક આ ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચિત બેઠકો પૈકીની એક છે. મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ પટેલ આ વખતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જગ્યાએ મેદાનમાં છે. 1962માં, 1960માં ગુજરાતની રચનાના બે વર્ષ બાદ, રાજ્યમાં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ ...
9
10
ગુજરાતની પાટીદાર પ્રભુત્વ ધરાવતી મોરબી વિધાનસભા બેઠક ભાજપનો ગઢ ગણાય છે. પરંતુ રાજકીય સૂત્રો કહે છે કે આ વખતના ચૂંટણી સમીકરણો કેટલાક કારણોસર બદલાઈ શકે છે, જેમાં તાજેતરની પુલ દુર્ઘટના પણ સામેલ છે. આ અકસ્માતમાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
10
11
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને AAPનું સૌરાષ્ટ્ર પર વધારેમાં વધારે ફોક્સ છે. સૌરાષ્ટ્ર અને કચ્છની 54 બેઠકો છે જે દરેક પાર્ટી માટે સત્તામાં આવવા નિર્ણાયક ગણાય છે.કોંગ્રેસ મિશન 2022 માટે ફ્રન્ટ ફુટ પર રમી રહી છે. આપ પણ કેજરીવાલને પ્રમોટ કરી ...
11
12
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ ગુજરાત વિધાનસભાની તમામ બેઠકો જીતવાનો દાવો કરી રહી છે.સુરતમાં સ્થાનિક સ્વરરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સારો દેખાવ કર્યો અને ગુજરાતમાં સત્તા મેળવવાના સંકેત દેખાતા વિધાનસભાની ચૂંટણીમાં મેદાને ...
12
13
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીએ પોતાના 29 ઉમેદવારોની જાહેરાત પણ કરી દીધી છે. જેમાંથી એક ઉમેદવાર સતત ચર્ચામાં છે. આમ આદમી પાર્ટીએ અસારવા બેઠક પરથી જે.જે. મેવાડાને ઉમેદવાર જાહેર કર્યા હતા. આમ આદમી પાર્ટીના અમદાવાદ શહેર ...
13
14
ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી સત્તા પર રહેલ ભાજપ ગુજરાત વિધાનસભાની તમામ બેઠકો સર કરવાનો દાવો કરી રહી છે. બીજી તરફ ભાજપ અને કોંગ્રેસની લડાઈમાં આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના આવવાથી મતોનું વિભાજન થશે.
14
15
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ દાવેદારી માટે બેઠકોનો દોર પણ શરુ થવા લાગ્યો છે. ત્યારે રાધનપુર વિધાનસભા બેઠકો વર્ષોથી કોગ્રેસનું ગઢ માનવામાં આવે છે અને હાલ પણ આ બેઠક પર કોગ્રેસના ફાળે રહી છે. ત્યારે આગામી વિધાનસભા 2022ની ચૂંટણીને લઇ કોગ્રેસમાં છૂપો ...
15
16
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 મહાજંગમાં દસક્રોઇ બેઠકની વાત કરીએ તો દસક્રોઈ વિધાનસભા બેઠક પર છેલ્લા સાત ટર્મથી ભાજપનો દબદબો રહ્યો છે. કોંગ્રેસ તથા અન્ય પક્ષોએ આ વિધાનસભા બેઠક જીતવા માટે એડીચોટીનું જોર લગાવવું પડશે. અહીંયા અમે તમને અમદાવાદની દસક્રોઈ ...
16
17
વર્ષ 2022ના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, પરંતુ હવેથી ગુજરાતમાં ચૂંટણીની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. ગુજરાતમાં પહેલીવાર આમ આદમી પાર્ટી અને ઓવૈસીની પાર્ટી AIMIM પણ મેદાનમાં ઉતરશે. અત્યાર સુધી ગુજરાતમાં મુખ્યત્વે બે પક્ષો ભાજપ અને કોંગ્રેસ ...
17