સામગ્રી - બે કપ દહીં, 2 કપ દૂધ, 5 ચમચી ખાંડ, 2 ચમચી ઘી, 2 ચમચી મધ.
બનાવવાની રીત - સૌ પ્રથમ દહીં અને દૂધને મિક્સ કરી તેમા ખાંડ નાખી સારી રીતે હલાવો. હવે ઘી અને મધ નાખી સારી રીતે મિક્સ કરી લો. પંચામૃત તૈયાર છે. આ પ્રસાદ બધી પૂજામાં અગ્રસ્થાને હોય ...
સામગ્રી - 200ગ્રામ સાબુદાણા, 250 ગ્રામ બટાકા, 100ગ્રામ સીંગદાણા, લીલા મરચાં 5 થી 6 નંગ, જીરું એક ચમચી, ખાંડ બે થી ત્રણ ચમચી, બે નંગ લીંબુનો રસ, ઝીણા સમારેલા લીલા ઘાણા એક કપ, મીઠુ સ્વાદ મુજબ અને તળવા માટે તેલ.
બનાવવાની રીત - સાબુદાણાને રાત્રે ...