ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચ દ્વારા રાજ્યમા હાથ ધરવામા આવેલા ખાસ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બાદ 10મી ઓકટોબર,2022ના રોજ આખરી મતદારયાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. આ મતદારયાદી અનુસાર રાજ્યમાં કુલ 49089765 મતદારો ...
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાતે છે.પાંચમી ગેરન્ટી ગુજરાતની (Gujarat) મહિલાઓ માટે છે. આ ગેરન્ટી મુજબ 18 વર્ષથી
વિજય રમણીકલાલ રૂપાણી ભારતીય જનતા પાર્ટીના સક્રિય રાજકારણી છે. તેઓ ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે રાજકોટ પશ્ચિમનું પ્રતિનિધિત્વ કરે છે. વિજય રૂપાણી 7 ઓગસ્ટ 2016 થી 11 સપ્ટેમ્બર 2021 સુધી ગુજરાતના મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે. ત્યારબાદ 2017માં રાજ્યમાં ...
ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 17 મા નવા મુખ્યમંત્રી તરીકે 13 સપ્ટેમ્બરના રોજ સત્તા સંભાળે હતી. ભૂપેન્દ્ર પટેલને ગુજરાતમાં ભાજપના ધારાસભ્ય દળના નવા નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તેઓ વિજય રૂપાણીની જગ્યા લીધી છે. રૂપાણીએ તેમના નામની દરખાસ્ત કરી હતી