જો તમે આ અઠવાડિયાના અંતમા રાજકુમાર રાવ સ્ટાર શ્રીકાંતને સિનેમાઘરમાં જોવાની યોજના બનાવી રહ્યા છો તો તમારે માટે આ ટ્વિટર રિવ્યુ ખૂબ પ્રભાવી રહેશે. કારણ કે તેનો સીધો ઈશારો છે કે ફિલ્મને જલ્દી જોઈ લેવી જોઈએ.
તાજેતરમાં જ 'એનિમલ' અને 'પુષ્પા' જેવી સુપરહિટ ફિલ્મો આપ્યા બાદ હવે રશ્મિકા મંદન્ના ફરીથી દર્શકોને આકર્ષવા જઈ રહી છે. રશ્મિકા મંદન્ના હવે સલમાન ખાનની 'સિકંદર'માં લોકોનું મનોરંજન કરતી જોવા મળશે. અભિનેત્રી તેની સુંદરતા અને અદભૂત અભિનયને કારણે પહેલાથી જ ...
Met Gala 2024: બૉલીવુડ સેલિબ્રિટી આલિયા ભટ્ટ અને બિજનેસમેન ઈશા અંબાનીના લુકએ મેટ ગાલામાં ખાસ ચર્ચા વિખેર્યા. ઈશાએ ફેશન ડિઝાઈનર રાહુલ મિશ્રાના ફ્લોરલ સાડી ગાઉન પહેર્યો જેમાં તે કમાલની લાગી રહી હતી.
ટાઈટેનિક અને લોર્ડ ઓફ ધ રિંગ્સ જેવી બ્લોકબસ્ટર અને એવોર્ડ વિનિંગ ફિલ્મોમાં જોવા મળનારા અભિનેતા બર્નોર્ડ હિલનુ નિધન થઈ ગયુ છે. તેમણે 79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા
Nick Jonas- અમેરિકી પૉપ સિંગર પ્રિયંકા ચોપડાના પતિ નિક જોનસ એક ગ્લોબા આઈકન બની ગયા છે. પણ અત્યારે તેમની આરોગ્યને લઈને એ મોટા સમાચાર સામે આવ્યા છે. નિક જોનસને ઈંફ્લુએંજા એ નામના રોગ થી પીડિત છે.
Shreyas Talpade On Covishield Vaccine: ગોલમાલ એક્ટર શ્રેયસ તલપડેને ગયા વર્ષે હાર્ટ એટેક આવ્યુ હતુ અને આ દરમિયાન એક્ટર ફિલ્મની શૂટિંગ કરીને પરત આવુઆ હતા અને તરત જ તેમને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને લગભગ 6 દિવસ પછી તે સંપૂર્ણ રીતે ...
હેમા માલિની અને ધર્મેન્દ્રએ તેમની 44મી એનિવર્સરી સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ વાયરલ મા તસવીરોમાં તમે બોલીવુડની ડ્રીમ ગર્લ અને હિમેનને એકબીજા પર પ્રેમ વરસાવતા જોઈ શકો છો
જોલી એલએલબી 3 નો એક નવો વીડિયો અક્ષય કુમાર અને અરશદ વારસીએ પોતાના સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે. જેમ બન્ને વચ્ચે અસલી અને નકલી જોલીને લઈને કાયદાકીય જંગ જોવા મળવાની છે.
સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ મામલે એક આરોપીએ આત્મહત્યા કરી લીધી છે. આ એ જ વ્યક્તિ છે જેના પર શૂટરોને હથિયાર અપાવવાનો આરોપ હતો. આરોપીની ઓળખ અનુજ થાપનના રૂપમાં થઈ છે.
અનુષ્કા શર્મા આજે પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રીએ રબ ને બના દી જોડી, બેન્ડ બાજા બારાત, લેડીઝ વર્સીસ રિકી બહલ અને બીજી ઘણી સુપરહિટ ફિલ્મો કરી છે. આજે અનુષ્કાના જન્મદિવસ પર જાણીએ તેની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો.
sonu sood- બોલિવૂડ એક્ટર સોનુ સૂદ તેની ફિલ્મો માટે જ નહીં પરંતુ જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા માટે પણ જાણીતો છે. તેમણે લોકડાઉન દરમિયાન ઘણા લોકોની મદદ કરી છે અને તમામ નિરાધારોને મદદ કરી છે.
શનિવારે બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર (Ranbir Kapoor) સુરત શહેરમાં પહોંચ્યા હતા.
આજે વહેલી સવારે, રણબીર કપૂર ગુજરાતના સુરતની ફ્લાઈટમાં ચઢવા માટે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. જ્યારે અભિનેતા આખરે સુરત પહોંચ્યો અને એરપોર્ટથી બહાર નીકળ્યો