કોરોના વાયરસના કહેર વચ્ચે આ મહિનાથી વેસ્ટ ઈન્ડિઝમાં કેરેબિયન પ્રીમિયર લીગ યોજાનાર છે. કેરેબિયન પ્રીમિયર લીગની શરૂઆત પહેલા એક સારા સમાચાર સામે આવ્યા છે. સીપીએલ ટૂર્નામેન્ટ માટે કુલ 162 ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને મેચ અધિકારીઓ ત્રિનિદાદ અને ટોબૈગો ...
ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની જેમ યોજાનારી કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ) 2020 ની શરૂઆત 18 ઓગસ્ટથી થવાની છે. આ ટી 20 લીગની અંતિમ મેચ 10 સપ્ટેમ્બરના રોજ રમાશે. સેમિફાઇનલ અને ફાઈનલ પહેલા લીગની 30 મેચ રમાશે. તમામ મેચ 2 સ્ટેડિયમ, બ્રાયન લારા ...