--> -->
0

'કાયર રાક્ષસ...' અમિતાભ બચ્ચને છેવટે પહેલગામ હુમલા પર પોતાનું મૌન તોડ્યું, ઓપરેશન સિંદૂર પર લખ્યો આ સંદેશ

રવિવાર,મે 11, 2025
0
1
વિરાટ કોહલી દ્વારા અવનીત કૌર ના ફેન પેજની ફોટોને ભૂલથી લાઈક કરવા પર સોશિયલ મીડિયા પર હલચલ મચી ગઈ. આ ઘટના પછી અવનીત કોરના ફોલોવર્સ 20 લાખ જેટલા વધી ગયા અને કમાણીમાં ફાયદો થયો.
1
2
બોલિવૂડ અભિનેતા અનિલ કપૂર અને નિર્માતા બોની કપૂરની માતાનું અવસાન થયું છે. અનિલ કપૂરની માતા નિર્મલા કપૂર 90 વર્ષની હતી. આ દુઃખના સમયમાં, લોકો અભિનેતાના ઘરે ભેગા થવા લાગ્યા છે.
2
3
ઉલ્લુ એપના શો 'હાઉસ અરેસ્ટ' નો નવો વિવાદ ઉભો થયો છે. ઈંડિયાઝ ગૉટ લેંટેટ પછી હવે આ શો ને બૈન કરવાની માંગ થવા લાગી છે. આ સાથે જ હવે NCW એ ઉલ્લૂ એપના સીઈઓ અને આ શો ના હોસ્ટ એજાજ ખાનને નોટિસ મોકલી છે.
3
4
અનુષ્કા શર્મા આજે પોતાનો 37મો જન્મદિવસ ઉજવી રહી છે. આ ખાસ પ્રસંગે, આપણે અનુષ્કા શર્માની કારકિર્દીની સફર જાણીએ છીએ. અનુષ્કાએ 2017 માં વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા હતા.
4
4
5
હોલીવુડ ફિલ્મ હેરી પૉટર માં જોવા મળી કુકેલા બ્રિટિશ અભિનેતા રુપર્ટ ગ્રિંટને બીજીવાર પિતા બનવાનુ સૌભાગ્ય પ્રાપ્ત થયુ છે. તેમના ઘરે નાનકડી પરી નો જન્મ થયો છે. આ ગુડ ન્યુઝ તેમણે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેંસ સાથે શેયર કરી છે.
5
6
Paresh Rawal: પરેશ રાવલે એક ઈંટરવ્યુમાં ખુલાસો કર્યો કે તેમણે 15 દિવસ સુધી પોતાનુ યૂરિન પીધુ હતુ. દિગ્ગજ અભિનેતાએ તેના ચોંકાવનારા કારણની પણ ચોખવટ કરી હતી.
6
7
મૌસમી ચેટર્જીએ તેમના અભિનય કારકિર્દી દરમિયાન અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. તે તેના સમયની જાણીતી અભિનેત્રી છે. તેમણે પોતાના અભિનય કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. તે વાસ્તવિક જીવનમાં ધર્મેન્દ્રને પોતાના સસરા માનતી હતી.
7
8
ઈમરાન હાશમીની ફિલ્મ ગ્રાઉંડ જીરો એક વાસ્તવિક ઘટના પર આધારિત છે. આ આજે સિનેમાઘરમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મ જોતા પહેલા તેનો આખો રિવ્યુ વાંચવા માટે સ્ક્રોલ કરો.
8
8
9
ઈડીએ રિયલ એસ્ટેટ ડી એ રિયલ એસ્ટેટ ફર્મો સાથે જોડાયેલ મની લૉન્ડ્રીન તપાસના પ્રર્કિયામા તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબૂને નોટિસ આપવામા આવી છે. ઈડીએ ટોલીવુડના લોકપ્રિય અભિનેતા મહેશ બાબૂને 27 એપ્રિલના રોજ પૂછપરછ માટે પોતાના હૈદરાબાદ સ્થિત કાર્યાલયમા રજુ ...
9
10
Aishwarya Rai Abhishek Bachchan Wedding Anniversary:એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન હાલ પોતાની ફિલ્મોથી વધુ પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા કપલે ગ્રે-ડિવોર્સના સમાચાર સામે આવ્યા હતા. પણ આ માત્ર એક અફવા જ સાબિત થઈ
10
11
આયુષ્માન ખુરાનાના ભાઈ અપારશક્તિ ખુરાનાએ અક્ષય કુમારની ફિલ્મ 'કેસરીઃ ચેપ્ટર 2' પર વાંધાજનક ટિપ્પણી કરી છે. જેમાં તેણે કહ્યું હતું કે ફિલ્મ જલ્દી જુઓ નહીંતર ભાડમાં જાઓ.
11
12
Dhanush ની ફિલ્મના સેટ પર લાગી ભીષણ આગ, સળગતી આગનો વીડિયો વાયરલ
12
13
એક ટીવી શો દરમિયાન ફિલ્મ અભિનેત્રી ઉર્વશી રૌતેલા દ્વારા બદરીનાથ ધામમાં પોતાનુ મંદિર હોવાનો દાવો કર્યા બાદ ચમોલી જીલ્લાના હક્કૂક ધારી ખૂબ નારાજ છે
13
14
અનુરાગ કશ્યપ ફરી એકવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનને કારણે સમાચારમાં છે. ફિલ્મ 'ફૂલે' ને લઈને થયેલા વિવાદ પર નારાજગી વ્યક્ત કરતા, અનુરાગ કશ્યપે બ્રાહ્મણ સમુદાય વિરુદ્ધ એક પછી એક વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી, જેના પછી હવે દિગ્દર્શકે માફી માંગી છે અને ...
14
15
જે ક્ષણની બધા રાહ જોઈ રહ્યા હતા તે છેવટે આવી ગઈ. અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'કેસરી ચેપ્ટર 2' આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે.
15
16
AIMJના પ્રમુખ મૌલાના મુફ્તી શહાબુદ્દીન રઝવી બરેલવીએ જણાવ્યું હતું કે વિજયે જુગારીઓ અને પીનારાઓને ઈફ્તાર પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું. આ કારણે તેમની વિરુદ્ધ ફતવો જારી કરવામાં આવ્યો છે
16
17
Zaheer Khan Sagarika Ghatge: ઝહીર ખાન અને સાગરિકા ઘાટગેના ઘરે પુત્રનો જન્મ થયો, નામ ફત્તેહસિંહ ખાન મુક્યુ. સોશિયલ મીડિયા પર ફેમિલી ફોટો શેર કરતા ખુશી બતાવી. ઝહીર લખનૌ સુપરજાયંટ્સના મેંટૉર છે.
17
18
સલમાન ખાનને જીવથે મારવાની ધમકી આપનારો વ્યક્તિ વડોદરા જીલ્લના વાઘોડિયા તાલુકાનો નિવાસી નીકળ્યો છે. પોલીસ મુજબ ધમકી આપનારો વ્યક્તિ માનસિક રોગી છે અને તેની પૂછપરછ માટ નોટિસ મોકલવામાં આવી છે
18
19
સલમાન ખાનને એકવાર ફરીથી જીવથી મારવાની ધમકી મળી છે. આ મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. વર્લી પોલીસે એક અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધી લીધો છે.
19