સોનાક્ષી સિન્હાએ શરૂ કરી દબંગ 3ની શૂટિંગ, સોશિયલ મીડિયા પર શેયર કર્યું તેમના રજ્જો લુક

Webdunia
શુક્રવાર, 5 એપ્રિલ 2019 (10:51 IST)
બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની મચઅવેટેડ ફિલ્મ દબંગ 3ની શૂટિંગ શરૂ થઈ ગઈ છે. આ બન્ને ફિલ્મની શૂટિંગ મધ્યપ્રદેશના મહેશ્વરમાં ચાલી રહી છે. સલમાન ખાન પછી હવે લીડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાના પણ લુક સામે આવ્યુ છે. ફિલ્મમાં સોનાક્ષી સિન્હા એક વાર ફરી રજ્જોના અવતારમાં નજર આવશે. 
 
સોનાક્ષીનો લુક દબંગ ફ્રેંચાઈજીના પાછલી બે ફિલ્મો જેવી છે. સોનાક્ષી સિન્હાએ ઈંસ્ટા પર તેમના લુક શેયર કરતા લખ્યું "રજ્જ્પ વાપસ આ ગઈ હૈ" દબંગ થી દબંગ 3 સુધી આ ઘર વાપસીની રીતે છે. શૂટિંગનો પ્રથમ દિવસ મને શુભકામના આપો. 
 
ફોટામાં સોનાક્ષી સિન્હાએ બેક પોજ આપતા નજર આવી રહી છે. તેને પિંક કલરની સાડી પહેરી છે. સલમાન ખાન સાથે ફરીથી સ્ક્રીન શેયર કરતા પર સોનાક્ષી ખૂબ એસાઈટેડ છે. સૂત્રો મુજબ સોનાક્ષી પહેલા દિવસ સલમાન ખાનની સાથે એકશન સીન શૂટ કરશે જ્યાં કિડનેપ થઈ જશે અને ચુલનુલ પાંડે તેને બચાવવા આવશે. 

સંબંધિત સમાચાર

Next Article