Raza Murad યૂપીના રામપુરથી સીધા-સાદા રઝા મુરાદ આખરે કેવી રીતે બની ગય ફિલ્મોના ફેમસ ખલના

Webdunia
શુક્રવાર, 2 જુલાઈ 2021 (09:55 IST)
બૉલીવુડના ઑલટાઈમ ફેવરેટ ખલનાયક રઝા મુરાદના વિશે કદાચ કોઈ જાણતો હશે કે તે યૂપીના એક નાની જગ્યા રામપુરના જન્મેલા છે. રઝા તેમના એક્ટિંગથી બૉલીવુડમાં તેમનો સિક્કો જમાવ્યુ છે. 90ના દશકમાં તેમના જુદી જ ખલનાયકના રૂપમાં ઓળખ બનાવી રઝા મુરાદનો જન્મ 23 નવેમ્બર 1950માં થયું.રઝાના પિતાજી મુરાદ સાહેબ પણ એક ફેમસ નામ રહ્યા છે. 

એક્ટિંગનો શોખ રઝાને બાળપણથી જ હતું. તેને તેમના એક્ટિંગની શિક્ષા ફિલ્મ અને ટીવી સંસ્થાનથી લીધી. તેણે ફિલ્મોમાં કામ કરવાનો કેટલુ શોખ હતું. તેની આ વાતથી ખબર પડે છે જ્યારે તેણે એક ઈંટરવ્યૂહમાં કહ્યુ હતું અમે તો ફિલ્મ ખાઈએ છે, ફિલ્મ સૂએ છે અને ફિલ્મને ઓઢે છે. રઝાએ આશરે 200થી વધારે ફિલ્મોમાં 
કામ કર્યુ છે. 
 
આમ તો રઝાએ તેમના કરિયરમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. પણ રઝાનો કહેવુ છે કે ભગવાન "રામ" ની મેહરબાની છે. તેના પર તે તેણે આવુ શા માટે કહ્યુ તે અમે તમને જણાવીએ છે. અસલમાં રઝાને બોલીવુડમા મોકો બાબૂરામ ઈશારાએ આપ્યુ, જેના નામમાં  "રામ" શબ્દ છે.  ત્યારબાદ રઝાની ત્રણ સુઓઅરહિટ ફિલ્મ 
 "રામ"  તેરી ગંગા મેલી રામ-લખન અને રામલીલામાં પણ રામનો નામ છે. 

સંબંધિત સમાચાર

Next Article