પ્રિયંકા ચોપડા તે 2 ભારતીયોમાંથી છે જેણે Hopper Instagram Richlist માં જગ્યા બનાવી છે. તેણે લિસ્ટમાં27મી પોજીશન મળી છે તેમજ વિરાત કોહલી 19મા સ્થાને છે. આ લિસ્ટ દર વર્ષે નિકળે છે. પ્રિયંકા ચોપડા ઈંસ્ટાગ્રામ પર એક્ટિવ છે અને તે આ પર પ્રમોશન પોસ્ટસ પણ કરે છે. તેણે આ પોસ્ટ કરવા માટે ખૂબ પૈસા મળે છે.
પ્રિયંકાના 64 મિલિયન ફોલોઅર્સ
ઈંસ્ટાગ્રામ પર પ્રિયંકા ચોપડાના 64 મિલિયન ફોલોઅર્સ છે. રિપોર્ટસ મુજબ તે આ એપ પર દર પ્રમોશનલ પોસ્ટ પર 3 કરોડ રૂપિયા કમાવે છે. વર્ષમાં એક વાર નિકળતી આ લિસ્ટમાં સિલેબ્સ, સ્પોર્ટસ પર્સનેલિટીજ વગેરેને જગ્યા આપી છે. ઈંસ્ટાગ્રામ પર પ્રમોશક્નલ પોસ્ટ માટે કોણ કેટલુ ચાર્જ કરે છે લિસ્ટ આ આધારે બને છે.
ગયા વર્ષે 19મા સ્પાટ પર હતી પ્રિયંકા
ગયા વર્ષે પ્રિયંકા ચોપડા 19મા સ્પૉટ પર હતી. તે સમયે તે એક પોસ્ટ પર 2 કરોડની આસપાસ કમાણી કરતી હતી. આ વખતે તેના પોસ્ટની કીમતની સાથે બીજા લોકોના પોસ્ટની કીમત પણ વધી છે.
પ્રિયંકાથી વધારે કમાવે છે વિરાટ
ક્રિકેટર વિરાટ કોહલી બીજા એવા ભારતીય છે જે ટૉપ 30માં શામેલ છે. ગયા વર્ષે 23મા સ્થાન પર હતા. આ સમયે તે પ્રિયંકા ચોપડાથી આગળ નિકળીને 19મા સ્થાને પહોંચી ગયા છે. તેને 125 મ્લિયન ફોલોઅર્સ ચે અને દરેક પોસ્ટનો 5 કરોડ કમાવે છે. લિસ્ટમાં સૌથી ઉપર ફુટબૉલ પ્લેયર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો નામ છેૢ તી 295 ફોલોઅર્સ છે તે પોસ્ટ પર 11 કરોડ રૂપિયા કમાવે છે.