×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
Pomegranate Peel Chutney- દાડમની છાલની ચટણી
બુધવાર, 19 ફેબ્રુઆરી 2025 (14:49 IST)
જરૂરી સામગ્રી:
½ કપ સૂકા દાડમની છાલ
2-3 લસણની કળી
1 લીલું મરચું
½ કપ કોથમીર
1 ચમચી લીંબુનો રસ
½ ટીસ્પૂન જીરું પાવડર
સ્વાદ મુજબ મીઠું
ચટણી બનાવવાની રીત-
દાડમની છાલને આછું તળી લો જેથી તેની કડવાશ ઓછી થઈ જાય.
છાલ, લસણ, લીલા મરચાં, કોથમીર અને જીરું પાવડર મિક્સરમાં નાખો.
થોડું પાણી ઉમેરીને પીસી લો અને સ્મૂધ ચટણી બનાવો.
છેલ્લે લીંબુનો રસ ઉમેરો અને તેને બટેટા પરાઠા, રોટલી કે ભાત સાથે સર્વ કરો.
Edited By- Monica Sahu
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
મટન વિન્ડાલૂ સાથે સ્વાગત કરો, તેને આ રીતે તૈયાર કરો
હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી
અળવીના પાતરા
Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક
દક્ષિણ ભારતીય શૈલીની ડુંગળીની ચટણી તમારા ડોસા સાથે આવશે, મિનિટોમાં રેસીપી બનાવો
જરૂર વાંચો
સોનમ હનીમૂન કેસમાં કયા 3 આરોપીઓને જામીન મળ્યા? કયા આરોપો પર તેમની ધરપકડ કરવામાં આવી હતી
આજે ગુજરાતના આ શેહરમાં રિક્ષાના પૈડા થંભી ગયા એક વાર ચેક કરીને ઘરથી નિકળશો
વાપી પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ, બચાવ કામગીરી ચાલુ
સુરતમાં નબીરાઓની હરકત, મર્સિડીઝને દરિયામાં લઈ ગયા, પોલીસ પેટ્રોલિંગ પર ઉભા થયા સવાલ
મનસે ની ધમકીથી ગભરાયા બીજેપીના ધારાસભ્ય, ગુજરાતીમાંથી મરાઠીમાં કર્યું ઓફીસનું બોર્ડ, જાણો આખો મામલો
ધર્મ
Happy Dashama Vrat 2025 - દશામાં વ્રતની શુભેચ્છા
જુલાઈ ભૌમ પ્રદોષ વ્રતના દિવસે કાળા તલના આ ઉપાયો ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવશે
નાગ પંચમીના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો આ ઉપાયો, કાલસર્પ સહિત અનેક દોષ થશે દૂર
જો તમારા ઘરમાંથી ક્યારેક કાળો દોરો અને લીંબુ મળે તો એ કંઈ વાતનો સંકેત છે ? મળે તો શુ કરવુ જોઈએ જાણી લો
એકાદશીનુ ભજન - ધન્ય એકાદશી... એકાદશી કરીએ તો વૃજ સુખ પામીએ
એપમાં જુઓ
x