મીન-લગ્‍ન અને દાંપત્ય જીવન
મીન રાશીની વ્‍યક્તિને એક કરતા વધારે લગ્ન યોગ હોય છે. જેમાં એક લગ્નથી તેમને વધારે મુશ્કેલી આવે છે. એકાકી જીવનની જગ્યાએ તેઓ લગ્ન કરીને વધારે સુખી થાય છે. છતાં તે સુખને સંપુર્ણ માનવામાં નથી આવતું.

રાશી ફલાદેશ