મીન- પસંદ
મીન રાશીની વ્‍યક્તિને ફોટોગ્રાફી, વાર્તા લખવી અને સંભળાવવી, ચિત્રકામ, સારી ફીલ્‍મો જોવી, કાચની વસ્‍તુ ભેગી કરવી વગેરેનો શોખ હોય છે. તેઓ એક શોખને વધુ સમય જાળવતા નથી. તેમને વાજીંત્રો વગાડવા, નૃત્‍ય, ભજન, ધાર્મિક કામ પસંદ છે.

રાશી ફલાદેશ