મીન-શિક્ષણ
" મીન રાશિની વ્‍યક્તિ મુખ્‍યત્‍વે કળા, સંગીત, સાહિત્‍ય, લેખન માં વધારે સફળ થાય છે. તેમને ફોટોગ્રાફી, જ્યોતિષ, સામુદ્રિક શાસ્‍ત્ર, અંકશાસ્‍ત્ર, પુસ્‍‍તકાલય વિજ્ઞાન, સૌંદર્યના વિષયનો અભ્‍યાસ કરવો જોઇએ."

રાશી ફલાદેશ