મીન-મિત્રતા
મીન રાશીને - મેષ, કર્ક, સિંહ અને ધન રાશી સાથે સારી મિત્રતા રહે છે અને સંબંધ સારા બને છે. વૃષભ, મિથુન, કન્‍યા અને તુલા રાશી સાથે હંમેશા સાવધાની રાખવી. તેમના મિત્ર બધા પ્રકારના હોય છે. તેઓ અમીર-ગરીબ કે નાત-જાતના ભેદભાવ રાખતા નથી.

રાશી ફલાદેશ