મીન- ઘર - પરિવાર
મીન રાશીને સંતાન સુખ સારૂ હોય છે. તેમને વધારે સંતાનના યોગ હોય છે. ઘરની બાબતમાં તેઓને ભાવુક સમજવામાં આવે છે. તેમનો પિતા સાથે સંબંધ ગાઢ હોય છે. પિતા પ્રત્‍યે ભય અને આદરનો ભાવ હોય છે. સામાન્‍ય રીતે માતા સાથે તેમને ઓછુ બને છે.

રાશી ફલાદેશ