મીન-ભાગ્યશાળી અંક
આ રાશી માટે ૩ અને ૭ નાં અંક ભાગ્‍યશાળી છે. માટે ૩ ની શ્રેણી ૩, ૧૨, ૨૧, ૩૦, ૩૯, ૪૮, પ૭, અને ૭ ના અંકની શ્રેણી ૭, ૧૬, ૨પ, ૩૪, ૪૩, પ૨, ૬૧, ૭૦.... શુભ રહે છે. તે ઉપરાંત ૧, ૨, ૯ ના અંક શુભ. ૪, ૮ સામાન્‍ય અને પ અને ૬ ના અંક અશુભ છે.

રાશી ફલાદેશ