J&K Assembly Elections Phase 2 Live: જમ્મુ-કાશ્મીરમાં આજે 6 જિલ્લાની કુલ 26 બેઠકો પર 239 ઉમેદવારોનું ભાવિ દાવ પર છે. ઓગસ્ટ 2019 માં કેન્દ્ર સરકાર દ્વારા કલમ 370 નાબૂદ કર્યા પછી જમ્મુ અને કાશ્મીરમાં આ પ્રથમ વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે.
PM Modi Sonipat rally: પીએમએ કહ્યું હરિયાણાના સોનીપતમાં ચૂંટણી રેલીને સંબોધિત કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા હરિયાણામાં કોંગ્રેસની સરકાર ચૂંટાશે તો તે રાજ્યને બરબાદ કરી દેશે.
જમ્મુ-કાશ્મીરમાં બીજા તબક્કાના મતદાન માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. બુધવારે 26 બેઠકો પર મતદાન થવાનું છે. ગદરબલ, ગરીબબલ, બડગામ અને બીરવાહ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે.
J&K Assembly Elections Phase 1 Live: જમ્મુ-કાશ્મીરમાં આજે 7 જિલ્લાની કુલ 24 બેઠકો પર 219 ઉમેદવારોનું ભાવિ દાવ પર છે. ઓગસ્ટ 2019 માં કેન્દ્ર સરકાર દ્વારા કલમ 370 નાબૂદ કર્યા પછી જમ્મુ અને કાશ્મીરમાં આ પ્રથમ વિધાનસભા ચૂંટણી છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે જાહેરનામું બહાર પાડ્યું છે. કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ દિલ્હીમાં AICC મુખ્યાલયમાં હરિયાણા વિધાનસભા ચૂંટણી માટેના તેના ઢંઢેરાના ભાગ રૂપે પાર્ટીની ગેરંટી બહાર પાડી.
જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. પ્રથમ તબક્કામાં 7 જિલ્લાની 24 બેઠકો પર મતદાન થશે. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
Haryana Election 2024 - હરિયાણામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન માટે વાતચીત થઈ શકી નથી. રાહુલ ગાંધી રાજ્યમાં AAP અને SP સાથે ગઠબંધન ઈચ્છતા હતા પરંતુ પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હુડ્ડા તેની વિરુદ્ધ હતા. જો ગઠબંધન ન થાય તો AAPએ 20 ...
પહેલવાન વિનેસ ફોગાટ અને બજરંગ પૂનિયા શુક્રવારે કોંગ્રેસમાં ભાગ લેવા જઈ રહ્યા છે. કોંગ્રેસ જોઈન કરતા પહેલા વિનેશ ફોગાટે રેલવેમાંથી રાજીનામુ આપી દીધુ છે. આવો જાણીએ આ વિશે તેમણે શુ કહ્યુ છે.
હરિયાણામાં ભાજપે બુધવારે 4 સપ્ટેમ્બરે 67 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી. જેમાંથી 8 મંત્રીઓને ફરી ટિકિટ મળી છે. જેમાં 25 નવા ચહેરા છે. 7 ધારાસભ્યોની ટિકિટ રદ કરવામાં આવી છે. યાદીમાં 8 મહિલાઓ છે.
Haryana Assembly Election 2024: દિલ્હી લોકસભા ચૂંટણીની જેમ હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થશે. છેલ્લા બે દિવસથી રાજકીય ચર્ચા ચરમસીમાએ છે.
એવું કહેવામાં આવી રહ્યું છે
ઝારખંડના પૂર્વ મુખ્ય મંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચાના પૂર્વ નેતા ચંપાઈ સોરેન ભાજપમાં જોડાઈ રહ્યા છે. અસમના મુખ્ય મંત્રી અને ઝારખંડ ભાજપના પ્રભારી હિમંત બિસ્વા સરમાએ સોમવાર રાત્રે સોશિયલ
90 વિધાનસભા સીટોવાળી જમ્મુ કાશ્મેરમાં પહેલા ફેઝ માટે નામાંકનની અંતિમ તારિખ 27 ઓગસ્ટ છે. આવામાં આજે બીજેપીએ પહેલી લિસ્ટ જાહેર કરી દીધી છે. બીજેપીએ આ વખતે પહેલી લિસ્ટમાં ફક્ત 15 ઉમેદવારોના નામોનુ એલાન કર્યુ છે.
Jammu Kashmir bjp candidates - 90 વિધાનસભા સીટોવાળા જમ્મુ-કાશ્મીરમાં ત્રણ ચરણોમાં ચૂંટણી થવા જઈ રહી છે. પહેલા ફેઝમાં 24 સીટો છે. પહેલા ફેજ માટે નામાંકનની અંતિમ તારીખ 27 ઓગસ્ટ છે. આવા સમય આજે જમ્મુ કાશ્મીર પર BJP ની પહેલી લિસ્ટ આવી હતી પરંતુ તેમણે તે ...