વિધાનસભા ચૂંટણી 2018 - અંતિમ ક્ષણમાં પલટી શકે છે સમગ્ર પાસો, આ છે રાજકારણનું ગણિત

Webdunia
મંગળવાર, 27 નવેમ્બર 2018 (12:08 IST)
Assembly Election 2018:  પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી અંતિમ ચરણમાં છે. આવામાં બીજેપીની કમાન ખુદ પ્રધાનમંત્રી નરેન્દ મોદી અને કોંગ્રેસની કમાન અધ્યક્ષ રાહુલ ગાંધીએ સાચવી લીધી છે. એવુ કહેવાય રહ્યુ છે કે મધ્યપ્રદેશ અને તેલંગાના વચ્ચે કાંટાની ટક્કર છે. આવામા6 અંતિમ ક્ષણમાં પ્રચારથી પુરો પાસો પલટી શકે છે.  લોકનીતિ-સીએસડીએસના અધ્યયન પણ સાબિત કરે છે કે મતદાતાઓનો મોટો ભાગ અંતિમ સમયમાં ન નકી કરી છે કે તેને કયા પક્ષમાં વોટ આપવાનો છે. 
 
શક્યત વિજેતાને ફાયદો 
 
- 2014માં 40 ટકા મતદાતાઓએ શક્યત જીતનારા ઉમેદવારના પક્ષમાં મત આપ્યો. 
- 52% ચૂંટણીના દિવસે કે એક બે દિવસ પહેલાના  વાતાવણના આધાર પર શક્યત વિજેતા પસંદ કરતા 
-  46% પ્રચાર દરમિયાન જ શક્યત વિજેતા સાથે જવાનો નિર્ણય કરે છે. 
- 38%  શરૂઆતમાં જ નક્કી કરનારા શક્યત જીતનારા પક્ષમાં મતદાન કરે છે. 
- કાર્યકર્તાઓનો જનસંપર્ક કેટલો પ્રભાવી 
 
કાર્યકર્તાઓનો જનસંપર્ક કેટલો પ્રભાવી 
 
ગુજરાત (2017)
 
- 40% મતદાતાઓએ કોંગ્રેસના પક્ષમાં મતદાન્ન કર્યુ. જેમણે બંને દળનો સંપર્ક કર્યો હતો 
- 47% એ મતદાતાઓએ પણ કોંગ્રેસનો સાથ આપ્યો જેમાથી બંનેયે સંપર્ક કર્યો નહોતો. 
- 44% એ મતદાતા પણ બીજેપીની સાથે જેમા ન તો બીજેપી અને ન હી કોંગ્રેસે સંપર્ક સાધ્યો
-  51%  બીજેપીના પક્ષમાં મતદાન. જેમા કોંગ્રેસ, બીજેપી બંનેયે સંપર્ક સાધ્યો 
 
કર્ણાટક (2018)
 
31% એ મતદાતાઓએ પણ કોંગ્રેસનો સાથ આપ્યો જેમા બંનેયે સંપર્ક કર્યો નહોતો 
42% કોંગ્રેસના પક્ષમાં મતદાન કર્યુ જેમા બંને દળોએ સંપર્ક કર્યો હતો 
34% બીજેપીના પક્ષમાં મતદાન, જેમા કોંગ્રેસ અને બીજેપી બંનેયે સંપર્ક કર્યો 
39% એ મતદાતા પણ બીજેપી સાથે જેમાથી ન તો બીજેપી કે ન તો કોંગ્રેસે સંપર્ક સાધ્યો 
 
ગુજરાત-કર્ણાટક ચૂંટણી ઉદાહરણ 
 
ગુજરાત (2017)
 
63%  મતદાતાઓમાંથી બંને દળોએ સંપર્ક કર્યો 
- 9% મતદાતાઓ સાથે ફ્કત કોંગ્રેસે સંપર્ક કર્યો 
-  8% ની દર પર બીજેપી કાર્યકર્તા ગયા 
- 20 % ની પાસે બંને દળોનો કોઈ પણ કાર્યકર્તા પહોચ્યો નહી 
 
કર્ણાટક  (2018)
 
- 46% મતદાઓએ બંને દળોના કાર્યકર્તાઓએ સંપર્ક કર્યો 
- 37% પાસે બંને દળોના કોઈ પણ વ્યક્તિ ન પહોંચ્યો 
-  8% મતદાઓની દર પર બીજેપી કાર્યકર્તા ગયા. 
- 9% મતદાતોઓ ફક્ત કોંગ્રેસ પાર્ટી સાથે જ સંપર્ક કર્યો. 
 

સંબંધિત સમાચાર

Next Article