Budget 2019- એક જ કાર્ડથી આખા દેશમાં બસ, ટ્રેન અને મેટ્રોમાં કરી શકશો સફર, જલ્દી થશે લાંચ

Webdunia
શુક્રવાર, 5 જુલાઈ 2019 (13:32 IST)
શુક્રવારે બજેટ પર ભાષન આપતા વિત્ત મંત્રી નિર્મલા સીતારમણએ કહ્યું કે સરકાર નેશનલ ટ્રાંસપોર્ટ કાર્ડ લાંચ કરવાની દિશામાં કામ કરી રહી છે. આ યોજના દ્વારા એકજ કાર્ડને જુદા-જુદા ટ્રાંસપોર્ટ માધ્યમ જેમ કે રેલ, બસ, મેટ્રો વગેરેમાં તેનો ઉપયોગ કરી શકાશે. આ યોજનાને નેશનલ કૉમલ મોબિલિટી પ્લાન દ્વારા લાંચ કરાશે. 
 
આ યોજનાનો ફાયદો આ થશે કે એક કાર્ડથી જ લોકો આખા દેશમાં યાત્રા કરવાની રાશિ ચુકવી શકશે. આ પ્લાન Rupay કાર્ડ પર ચાલશે અને આ કાર્ડથી બસ ટિકટની રાશિની સાથે સાથે પાર્કિંગ ચાર્જેસ પણ ચુકાવી શકશો. 
 
તેમના ભાષણમાં સીતારમણએ કહ્યું કે સરકાર કાર્ગો ટ્રાંસપોર્ટેશન માટે નદીઓના ઉપ્યોગ પર દબાણ આપવામાં છે. જેનાથી સડક અને ટ્રેનમાં ભીડ ઘટશે. તે સિવાય રાષ્ટ્રીય રાજમાર્ગ કાર્યક્રમને ફરીથી પુનર્ગઠન કરવાની સાથે ઉચિત ક્ષમતાની સાથે નેશનલ હાઈવે ગ્રિડ બનાવશે. 

સંબંધિત સમાચાર

Next Article