બજેટમાં મહિલાઓ માટે વિત્ત મંત્રી સીતારમણએ કર્યા જાહેર, જાણો મોટી વાતોં

શુક્રવાર, 5 જુલાઈ 2019 (12:54 IST)
વિત્ત મંત્રી સીતારમણએ બકેટ રજો કરતા મહિલાઓ માટે જુદી જાહેરાત કરી છે. નિર્મલા સીતારમણએ કહ્યુ6 કે મહિલાના વિકાસ વગર દેશનો વિકાસ નહી થઈ શકે છે. અર્થવ્યવસ્થા અને ગ્રામીણ ક્ષેત્રમાં પણ મહિલાનો મુખ્ય યોગદાન છે. વિજળીને લઈને તેણે કહ્યું કે અમારી સરકારએ 36 કરોડ LED બલ્વ વહેચયા. 
તેના દ્વારા દેશને 18431 કરોડ રૂપિયા વર્ષનો બચે છે. મોટા સ્તર પર રેલ્વે સ્ટેશનનો આધુનિકકરણ કરાઈ રહ્યું છે. 
 
મહિલાઓ માટે થઈ આ જાહેરાત 
* સરકારની મહિલા યોજનાઓ 'નારી તૂ નારાયણી' પર આધારિત
* મહિલા પોતે સહાયતા સમૂહના દરેક જિલ્લામાં થશે ગઠન 
* જનધન યોજનાથી મહિલાઓને 5000 રૂપિયા સુધીનો ઓવરડ્રાફ્ટ 
* મુદ્રા સ્કીમ દ્વારા મહિલાઓને 1 લાખ રૂપિયા સુધીનો લોન
* મહિલા ઉદ્યમિતાને સરકારને વધારો આપ્યું 
* મહિલાઓની સ્થિતિ સુધારવા પર દબાણ 
* મહિલા શક્તિકરણ માટે કમેટી બનશે. 
* મહિલા સ્વંય -સહાયતા સમૂહ (SHG) વ્યાજમાં છૂટ 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર