- અમારી સરકાર આવ્યા પછી ભ્રષ્ટાચાર ઓછો થયો - જેટલી
સરકાર માટે હેલ્થ પોલિસી એક મિશન
- લોકોન્ર મફત દવા આપવાની સરકારી યોજના
- 5 લાખ નવા સ્વાસ્થ્ય કેન્દ્ર
- ગરીબોના શિક્ષણ પર ભાર મુકાશે
સોઈલ ટેસ્ટિંગ ઉત્પાદન વધશે.
2022 સુધી દરેક પાસે પોતાનું ઘર હશે
-દેશમાં 2 કરોડ નવા શૌચાલય બનશે.
--ખેડૂતોને લોન માટે 11 હજાર કરોડનું ફંડ
-સોઈલ ટેસ્ટિંગ ઉત્પાદન વધશે.
-સરકારની તમામ સેવાઓ ઓનલાઈન થઈ.
-બજેટમાં ખેડૂતોને મોટી રાહત
-કૃષિ સંપદા માટે 1400 કરોડનો રોકાણ
-ગરીબ દર્દીઓ માટે મફત ડાયલેસિસની વ્યવસ્થા
800થી વધુ દવાઓ સસ્તા દરે ઉપલબ્ધ - GST પછી ટેક્સની આવકમાં વધારો
- 3 વર્ષમાં સરેરાશ વિકાસ દર 7.5 ટકા
- ભારત વિશ્વની 5મી મોટી અર્થ વ્યવ્યવસ્થા
- ગરીબો અને મધ્યમ વર્ગીયને આવાસ યોજના હેઠળ સબસીડી આપી રહી છે
- સરકારે ગરીબો માટે અનેક યોજનાઓની જાહેરાત કરી છે. ગરીબોને મફત ગેસ કનેક્શન આપી રહી છે .. તેમને વીજળીનુ કનેક્શન આપ્યા છે
- બજારમાં રોકડમા વધારો થયો
- અમારી સરકારે અનેક પ્રકારના પડકારોનો સામનો કર્યો
- ભારતમાં વેપાર કરવો સરળ બન્યો છે
- નાણામંત્રી અરુણ જેટલી રજુ કરી રહ્યા છે બજેટ
- 2018-19નુ પ્રથમ બજેટ રજુ કરી રહ્યા છે
નાણાકીય મંત્રી અરુણ જેટલી બજેટ રજુ કરવા સંસદ પહોંચી ગયા છે. શક્યતા છે કે જેટલી આજે પોતાનુ બજેટ ભાષણ હિન્દીમાં વાંચશે. ઉલ્લેખનીય છે કે આ વર્તમાન સરકારનુ અંતિમ અને જીએસટી લાગૂ થયા પછી પ્રથમ સામાન્ય બજેટ રહેશે.
- નાણાકીય મંત્રી ટર્મ કેપિટલ ગેન ટેક્સમાં ફેરફાર કરી શકે છે. શેર વેચવા પર લાગનારા લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સમાં ફેરફાર થવાની શકયતા છે
- મેક ઈન ઈંડિયાના હેઠળ સરકાર નવી કંપનીઓને પ્રોત્સાહન આપવામાં લાગી છે. તેથી જો સરકાર કસ્ટમ ડ્યુટી વધારશે તો
ઈલેક્ટ્રોનિક આઈટમના ભાવ પણ વધી શકે છે
- ઈંકમટેક્સની લિમિટ વધીને 3 લાખ સુધી થવાની શક્યતા છે
- આ ઉપરાંત રેલ બજેટની વાત કરીએ તો 18 થી 20 હાઈ સ્પીડ ટ્રેનની જાહેરાત થઈ શકે છે
- રેલવે વિશેષજ્ઞોનુ માનીએ તો આ વખતે રેલ ભાડામાં વધારો થવાની શક્યતા ઓછી છે. રેલવે મેલ એક્સપ્રેસ સુપરફાસ્ટ ટ્રેનનુ ભાડુ વધારવાને બદલે હાઈ સ્પીડ ટ્રેન ચલાવીને કમાણી કરવાના પક્ષમાં છે.
બજેટને કેટલી બદલશે જીએસટી
- બજેટની કોપીઓ સંસદ ભવન પહોંચી ગઇ છે. નિષ્ણાંતોના મતે નાણા મંત્રી પેટ્રોલ-ડિઝલની કિંમતો, રોજગાર અને ખેડૂતોની આવકમાં વધારો કરવા સહિતના અનેક પડકારોનો સામનો કરી રહ્યા છે.
- બજેટ રજૂ કરતા અગાઉ નાણા મંત્રી જેટલીએ રાષ્ટ્રપતિ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. બજેટને મંજૂરી માટે કેબિનેટ બેઠક શરૂ થઇ હતી.
- એક એવો અંદાજ છે કે સરકાર ટેક્સ છૂટની સીમા 2.5 લાખ રૂપિયાથી વધારીને 3 લાખ રૂપિયા કરી શકે છે. એવામાં 3-5 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 5 ટકા ટેક્સ લાગી શકે છે. 5-10 લાખની આવક પર 20 ટકા ટેક્સ લાગે તેવું અનુમાન છે. જ્યારે 10 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકા ટેક્સ લાગવાનો અંદાજ છે.
જીએસટી પછી બજેટને કેવી રીતે બદલવામાં આવશે આ સવાલ પર રાષ્ટ્રીય લોક નાણાકેયે અને નીતિ સંસ્થાના સલહકાર અને અર્થશાસ્ત્રી રાધિકા પાંડેએ જણાવ્યુ કે પહેલા એ જાણી લો કે સામાન્ય બજેટ બે ભાગમાં હોય છે. પ્રથમ ભાગમાં સરકાઅર વિવિધ યોજનાઓ કે સ્કીમ માટે બજેટ રાશિની વહેચણી કરે ક હ્હે. બીજી બાજુ બીજા ભાગમાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ કરના પ્રસ્તાવની વાત થાય છે