Brothers Day Wishes & Quotes 2025: બ્રધર્સ ડે પર આ સુંદર મેસેજ દ્વારા તમારા ભાઈને વ્યક્ત કરો તમારો પ્રેમ
શનિવાર, 24 મે 2025 (10:04 IST)
brothers day
Brothers Day Quotes In Gujarati - ભાઈના પ્રેમને ટુકડામાં વહેચી શકાતો નથી. ભાઈ-ભાઈ હોય કે પછી ભાઈ-બહેન આ સંબધ ખૂબ જ વ્હાલો હોય છે. આ એક એવો સંબંધ છે જે બાળપણથી લઈને અંતિમ ક્ષણ સુધી જોડાયેલો રહે છે. એક મોટો ભાઈ પિતાનુ પાત્ર ભજવે છે. તો એક નાનો ભાઈ દરેક નાની મોટી વાતો સાથે ઉભો રહે છે. ભાઈના આ પ્રેમને જોતા દર વર્ષે 24 મે ના રોજ નેશનલ બ્રધર્સ ડે ઉજવાય છે.