Happy birthday- 84ની થઈ આશા ભોંસલે , 16 વર્ષની ઉમરમાં મૂક્યૂ ઘર પ્યાર માટે

Webdunia
શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2017 (11:47 IST)
હિંદી ફિલ્મ ઈંડસ્ટ્રીની મશહૂર સિંગરા આશા ભોંસલે 84 વર્ષની થઈ ગઈ છે. જાદુઈ આવાજની માલકિન આશા ભોંસલે અત્યાર સુધી 16 હજાર ગીત ગાવ્યા છે. 8 સિતંબર 1933માં જન્મી આશા ભો6સલેના પિતા પંડિત દીનાનાથ મંગેશકર મશહૂર સિંગર હતા. માત્ર 9 વર્ષમાં આશાના માથાથી પિતાના સાયો ઉપડી ગયા. અને પરિવારની જવાબદારી ઉઠાડવા માટે આશા અને એમની મોટી બહેન લતા મંગેશકરે ફિલ્મોમાં એકટિંગ કરવા શરૂ કર્યા. 16 વર્ષની ઉમરમાં આશાએ પરિવારની રજા વગર લગ્ન કરી લીધા. 
 
1943માં પહેલી વાર એને મરાઠી ફિલ્મ માઝા બલમાં આવાજ આપી. જે ગીતો એને લોકપ્રિય બનાવ્યા એ હતા આજા-આજા મેં હૂ પ્યાર તેરા....  . ઈક આંખોકી મસ્તી કે... , યે મેરા દિલ..... , પર્દેમે રહને દો..... , પિયા તૂ..... , જરા સા ઝૂમ લૂ મેં ..... આ એના સારા ગીતો હતા. 
 
એમના પરિવારની રજા વગર એને 16 વર્ષની ઉમરમાં 31 વર્ષીય એમના પર્સનલ સેક્રેટરી ગણપત રાવ ભોંસલેથી લગ્ન કર્યા. આલગ્ન લાંબા સુધી ના ચાલ્યા. 1980માં એણે મશહૂર સિંગર અને કંમ્પોજર આર ડી બર્મન (પંચમ દા)થી લગ્ન કર્યા.  એ 8 વાર ફિલ્મફેયર અવાર્ડ મળ્યા છે 2000 માં દાદા સાહબ ફાલ્કેથી પણ સમ્માનિત કર્યા છે. 

સંબંધિત સમાચાર

Next Article