સેલિના જેટલીના પાંચ એવા ફોટા કે પહેલા તમે ક્યારે નહી જોયા હશે ...(Hot photo)

શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2017 (09:19 IST)
35 વર્ષીય સેલિના 2001માં મિસ ઈંડિયા રહી ગઈ છે અને મિસ યૂનિવર્સમાં ચોથા નંબર પર રહી હતી. તેમની સુંદરતાથી પ્રભાવિત થઈને ફિલ્મમેકર ફિરોજ ખાનએ તેને જાનશી ફુલ્મથી 2003માં લાંચ કર્યા હતા. આ ફિલ્મ બોક્સ ઑફિસ પર અસફળ રહી હતી પણ સેલિનાને કેટલીક ફિલ્મો મળી. 
 
સેલિના ઉલ્લેખનીય ફિલ્મો સિલસિલે,નો એંટ્રી, ટોમ ડિક એંડ હેરી, અપના સમપન મની મની, ગોલમાલ રિટર્ંસ માં શામેલ છે. 
સેલિનાએ પીટર હોગ સાથે લગ્ન કર્યા અને 2012માં વિસ્ટન અને વિરાજ નામને બે બાળકોને જન્મ આપ્યા અને ફરીથી એ બે જુડવા બાળકોને જન્મ આપશે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર