મહિલાઓને કરો સેક્સ માટે ઉત્તેજિત

Webdunia
સોમવાર, 6 ઑગસ્ટ 2018 (20:31 IST)
કોઈ સહકર્મીના મોટા ગળાની ડ્રેસમાંથી દેખાતા એના બ્રેસ્ટ , ક્લાસની કોઈ છોકરીના આકર્ષક પગ, અહીં સુધી કે કોઈ અજનબી મહિલાના પરફ્યુમની  ખૂશબૂ સેક્સની જરૂરિયાતનો  અનુભવ અને કામોત્તેજિત થવુ  પુરૂષોની બાબતમાં કોઈ મોટી વાત નથી. અને પછી એક વાર જો સેક્સ મગજમાં આવી ગયું તો સમજો કે પુરૂષોના ઉદ્દેશ્ય માત્ર અને માત્ર ઓર્ગાસ્મ હોય  છે આ બધી પ્રક્રિયા ખૂબ સ્પષ્ટ અને સરળ હોય છે. 

સંભોગ કરતા સમયે ધ્યાન રાખવાની ટીપ્સ Better Sex Life Tips

બીજી બાજુ મહિલાઓની વાત  થોડી જટિલ(મુશ્કેલ)  છે . અત્યારે જ એક રિસર્ચમાં ખુલાસો થયો  છે કે  મહિલાઓને શારીરિક ઉત્તેજનાની હકીકત  શું છે ?  તેણે સેક્સની ચાહના કારણે બધા પુરૂષોથી જુદા  કેમ છે. 
 
 

મૂડમાં 
પુરૂષોથી અલગ મહિલાઓ દર સમયે  સેક્સમા મૂડમાં નથી રહેતી. પણ ઘણી વાર તેનું ઉંધુ  થઈ જાય છે જ્યારે એ પોતાના કમોત્તેજિત પુરૂષના સખત લિંગને જોઈને મૂડમાં આવવા લાગે છે અને પછી અચાનકથી કામોત્તેજિત થઈ જાય છે. 
 
વૈજ્ઞાનિકો મુજબ એનું કારણ મહિલાઓની પ્રતિક્રિયાત્મક ચાહ જેમકે એમના પાર્ટનર દ્વ્રારા કરેલ કામની પ્રતિક્રિયાથી બની શકે છે. જેમ કે પાર્ટનર દ્વારા તેના સ્તન ( breast) અડવાથી..  પણ પુરૂષ તો હમેશા જ કામોત્તેજના અનુભવ કરવામાં સક્ષમ છે અને એના કારણે તે  અયોગ્ય સમયે અને અયોગ્ય સ્થાન પર લિંગના સખત  થઈ જવાના કારણે શર્મિંદગીનો અનુભવ  થઈ શકે છે. 
 
એનો  એ  અર્થ નથી કે મહિલાઓ ક્યારેય સેક્સની ઉત્તેજના અનુભવતી નથી.  તેની અંદર ઉત્તેજના હમેશા નવા સંબંધોમાં કે પોતાના પાર્ટનરથી થોડા સમય માટે દૂર રહ્યા પછી જોઈ શકાય છે. 

 

 
ટચીંગ અને કિસીંગ  Touching and kissing 
 
સેક્સના સમયે પણ પુરૂષોથી અલગ મહિલાઓનો એકમાત્ર ઉદ્દેશ્ય ઓર્ગાસ્મ નથી હોતો.  ચરમ સુધી પહોંચવું દરેક મહિલાને પસંદ છે , પણ મહિલાઓની પ્રાથમિકતા માત્ર એ જ નથી હોતી.  ભાવનાત્મક જોડાવ અને પ્યારનું  પ્રદર્શન મહિલાઓને સેક્સની ઈચ્છાનું કારણ  છે. અને જો સેકસ  સિવાય તેને સારો અનુભવ થાય છે તો આ સમયનો અનુભવ  તેને બીજી વાર સેક્સ કરવામાં સહયોગ કરે છે. 
જો તમે પણ ગર્લફ્રેંડનો મૂડ બનાવવાની કોશિશમાં છો તો એ  વાત નો ધ્યાન રાખો કે એક પ્રેમાળ સ્પર્શ અને કિસ તેનો મૂડ બનાવવામાં મદદ કરી શકે છે. 
 

સંબંધિત સમાચાર

Next Article