મહિલાઓના સેકસના આનંદને બમણા કરશે આ તેલ

મંગળવાર, 17 જુલાઈ 2018 (18:59 IST)
આમ તો માર્કેટમાં મહિલાઓ અને પુરૂષો માટે સેક્સુઅલ પ્લેજર વધારવા માટે ઘણા પ્રકારની વસ્તુઓ બજારમાં ઉપલબ્ધ છે પરંતુ હવે એક આવું ઉત્પાદ છે જે મહિલાઓને સેક્સુઅલ પ્લેજર વધારવામાં મદદ કરશે. દ હેલ્થ સાઈટ પર પ્રકાશિત ખબરો મુજબ કેલિફોર્નિયા સ્થિત એક કંપનીની એક એવું તેલના નિર્માણ કર્યા છે જે મહિલાઓઅના સેક્સ આનંદને વધારશે. સેંસુઅલ એન્હેસમેંટ તેલ જે એક પ્રકારથી વાયગ્રાના કામ કરશે. 
 
આ તેલને ખાસ કરીને મહિલાઓ માટે બનાવ્યા છે. આ તેલ કેલિફોર્નિયામાં જ માન્ય અને સર્ટિફાઈડ દુકાનો પર ઉપલબ્ધ છે  આ ઉત્પાદને બનાવતી કે પ્રવક્તા ફોરિયાએ દાવ કર્યા હ્હે કે આ તેલના ઉપયોગથી મહિલાઓને સેક્સથી સંતુષ્ટિના સાથે સાથે મલ્ટીપલ આર્ગેજ્મ પણ મળશે. ઈંસ્ટ્રાગ્રામ પર આ ઉત્પાદના વિશે દાવા કકર્યા છે કે આ તેલને ખાસ કરીને મહિલાઓને મગજમાં રાખીને બનાવ્યા છે જેથી એ સેક્સુઅલ પ્લેજર લઈ શકે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર