સેક્સનો લાંબા સમય સુધી આનંદ ઉઠાવવા માંગો છો અપનાવો આ ટિપ્સ

Webdunia
મંગળવાર, 22 જાન્યુઆરી 2019 (15:38 IST)
સેક્સ જીવનનો આનંદ મોડા સુધી ઉઠાવવા માટે તમારી કેટલીક વાતો વિશે જાણવુ જરૂરી છે. તેના પર થોડુ ધ્યાન તમારા જીવનમાં ખુશહાલી લાવી દેશે.  દરેક વિવાહિત દમ્પતિના મનમાં એક જ સવાલ હોય છે કે કેવી રીતે સેક્સ ક્રિયાનો આનંદ લાંબા સમય સુધી ઉઠાવી શકાય છે.  પણ આ સવાલ યોગ્ય નથી. સેક્સ ક્રિયાનો આનંદ કેટલા મોડા સુધી ઉઠાવશો એ તમારા પર નિર્ભર કરે છે. 
 
અસલમાં આ સવાલ સાધારણ પોર્ન જોનારાઓના મનમાં આવે છે. પણ સત્ય એ છે કે સામાન્ય રૂપે પ્રેમ સંબંધ પૂર્ણ રૂપે સ્થાપિત કરવામાં 30 મિનિટનો સમય લાગે છે. પણ આ બધા માટે હોઈ પણ શકતુ નથી. થોડો સમયનો અતિક્રમ પણ હોઈ શકે છે. જો તમે પ્રેમ સંબંધ સ્થાપિત કરતી વખતે 3 મિનિટથી વધુ સમય સુધી ઉત્તેજીત નથી રહી શકતા તો તેનો મતલબ છે કે તમને કોઈ શારીરિક કે સેક્સ સંબંધી સમસ્યા છે.  આ સમસ્યાઓથી રાહત મેળવવા માટે તમે  કેટલીક વાતો પર ધ્યાન આપી શકો છો જે તમને લાંબા સમય સુધી સેક્સ ક્રિયા કરવામાં મદદ કરશે. 
 
1. વધુ પ્રમાણમાં ફળ અને શાકભાજીનુ સેવન - અભ્યાસ એ જણાવે છે કે માંસાહારી સેવન કરનારા પુરૂષોની તુલનામાં શાકાહારી સેવન કરનારા પુરૂષ લાંબા સમય સુધી સેક્સ ક્રિયાનો આનંદ ઉઠાવી શકે છે. કારણ કે ફળ અને શાકભાજીનુ સેવન કરવાથી જે પૌષ્ટિકતા તમને મળે છે તે સેક્સ ક્રિયાને કરવામાં તાકત અને ઉર્જા પ્રદાન કરવામાં સહાયતા કરે છે. 
 
-  પ્રેમ સંબંધ સ્થાપિત કરતા પહેલા કેળા ખાવાથી તમે સેક્સનો આનંદ વધુ સમય સુધી ઉઠાવી શકશો. કારણ કે કેળામાં જે પોટાશિયમ અને ગ્લુકોઝ હોય છે એ સેક્સનો પૂરો આનંદ ઉઠાવવામાં મદદ કરે છે. 
 
- આમળાના રસનું  નિયમિત રૂપે સેવન કરવાથી તેમા જે જિન્ક અને આયરન પ્રચુર માત્રામાં હોય છે તે વીર્ય (sperm)ની ક્ષમતા વધારવાની સાથે સાથે સેક્સનો આનંદ ઉઠાવવામાં મદદ કરે છે. 
 
- સંભોગ (intercourse) કરતા પહેલા સ્ટ્રોબેરી ખાવાથી તમે લાંબા સમય સુધી સેક્સ ક્રિયા કરી શકશો. 
 
 
2. પ્રોસેસ્ડ શુગર ન ખાશો - પ્રોસેસ્ડ શુગર તમારી સેક્સ કરવાની ક્ષમતાને ઓછી કરે છે. 

3. ધૂમ્રપાન ન કરો - વધુ પ્રમાણમાં ધૂમ્રપાન કરવાથી આ ફક્ત તમારા સ્વાસ્થ્યને જ નુકશાન નથી પહોંચાડતી પણ  આ ધમનિયોને સખત કરવાની સાથે સાથે લિંગમાં રક્તપ્રવાહને ઘટાડે છે. સેક્સ થેરપિસ્ટના મુજબ ધૂમ્રપાન તમારા ઓર્ગનને પ્રભાવિત કરવા ઉપરાંત યૌન કાર્યોમાં પણ અવરોધ ઉત્પન્ન કરે છે.  પુરૂષોએ એ સમજવુ જોઈએ કે ઈકેક્શન માટે દિલ અને રક્તવાહિકા (blood vessels)નુ સ્વસ્થ હોવુ જરૂરી હોય છે. ધૂમ્રપાન કરનારાઓને ઈરેક્ટાઈલ ડિસફંક્શનની સમસ્યાનો સામનો વધુ કરવો પડે છે. 
 
4. દારૂનુ સેવન ઓછુ કરો - તેના સેવનથી માનસિક સંતુલનનુ બગડી જાય છે.  તેની તમારા સેક્સ જીવન પર શુ પ્રભાવ પડશે એ તમને કહેવાની જરૂર નથી. 
 
5. સેક્સ કરવા માટે પેટ અને હાથની માંસપેશિયોને મજબૂત બનાવો - સારી રીતે સેક્સ ક્રિયાનો આનંદ ઉઠાવવા માટે હાથ અને પગની મદદ લેવી પડે છે.  તેથી જીમમાં જાવ કે ઘરે જ વ્યાયામ કરો અને ખુદમાં તાકતનો સંચાર કરો. વ્યાયામ કરવાથી લિંગમાં પણ રક્તનો સંચાર સારી રીતે થઈ જાય છે જે યૌન ક્રિયા માટે સારુ હોય છે. 

6. કિગલ વ્યાયામ - આ વ્યાયામ કરવાથી ઈરેક્શન સારી રીતે થઈ શકે છે. 
7. સ્કવીઝ તકનીક (squeeze technique) નો ઉપયોગ કરો - જ્યારે તમે સેક્સના ચરમ અવસ્થામાં હોય ત્યારે આ તકનીક દ્વારા સેક્સ ક્રિયાનો આનંદ લાંબા સમય સુધી ઉઠાવી શકશો. 
 
8. ફોરપ્લે પર ધ્યાન આપો - તેનાથી તમે તમારા સાથીને પણ ખુશ કરી શકશો અને ચરમ અવસ્થાનો આનંદ લાંબા સમય સુધી લઈ શકશો. 
 
9. પર્યાપત માત્રામાં ઊંઘ - શિકાગો વિશ્વવિદ્યાલયના શોધકર્તા મુજબ જે પુરૂષ સાતથી આઠ કલાક સૂતા નથી તેમના ટેસ્ટાસ્ટરોનનુ સ્તર ઘટી જાય છે. તેથી યૌન ક્રિયાનો પૂર્ણ આનંદ ઉઠાવવા માટે પર્યાપ્ત માત્રામાં ઊંઘ જરૂરી હોય છે. 
 
10. યોગાસનનો અભ્યાસ - ભૂજંગાસન અને પશ્ચિમોત્તાસનનો અભ્યાસ કરવાથી જનનાંગમાં રક્તનો પ્રવાહ સારી રીતે થઈ શકે છે. જેનાથી તમે સેક્સ ક્રિયામાં સારી રીતે આનંદ ઉઠાવી શકો છો. 

સંબંધિત સમાચાર

Next Article