સેક્સ લાઈફ સારી રાખવી છે તો ડોક્ટર પાસેથી જાણૉ શીઘ્રપતનના કારણ

રવિવાર, 20 જાન્યુઆરી 2019 (12:33 IST)
વર્તમાનસમયમાં દરેક વયના પુરૂષોમાં શીઘ્રપતનની સમસ્યા મુખ્ય રૂપે જોવામાં આવી રહી છે. અંગ્રેજીમાં તેને પ્રીમેચ્યોર ઈજેકુલેશન (Premature Ejaculation) કે અર્લી ઈજેકુલેશન(Early Ejaculation) કહેવાય છે. શીઘ્રપતનમાં વ્યક્તિનુ વીર્ય તેની અપેક્ષા પહેલા જ સ્ખલિત થઈ જાય છે. 
 
શીઘ્રપતનની સમસ્યાની અસર વ્યક્તિની સેક્સ લાઈફ પર જોવા મળે છે. આ સમસ્યાને કારણે વ્યક્તિ પોતાની લાઈફ પાર્ટનર કે પ્રેમિકાને સેક્સ સંતુષ્ટિ નથી આપી શકતો  
તેનાથી લગ્નેતર સંબંધ પણ બની જાય છે જેની પરિણામ સ્વરૂપ અનેકવાર પરિવાર તૂટવાના રૂપમા પણ હોય ચે. આ સમસ્યાના સમાધાન માટે લોકો નીમ હકીમોના ચક્કરમાં પડી જાય છે.  જેઓ તેમનુ  મનફાવે તેમ આર્થિક શોષણ કરે છે અને સમસ્યાને ઉકેલવાને બદલે તેને વધારી દે છે. દેશના જાણીતા સેક્સોલોજિસ્ટ ડો. મહેશ નવાલ બતાવી રહ્યા છે સેક્સ લાઈફ સાથે જોડાયેલ મહત્વપૂર્ણ વાતો... 
 
- અત્યાધિક હસ્તમૈથુન કરવાથી શરીરની બાયોલોજિકલ ક્લોકનુ સેટ થઈ જવુ. આ કારણે વ્યક્તિ (પુરૂષ) ને ક્લાઈમેક્સ પર પહોંચવાની ઉતાવળ હોય છે અને તે જલ્દી જ આન6દદની અનુભૂતિકરવા માંગે છે. 
- સેક્સ વિશે અત્યાધિક વિચારવુ પણ શીધ્રપતન માટે જવાબદાર હોય છે. સેક્સ ફેંટેસી કે પોર્ન ફિલ્મ જોવાથી પણ વ્યક્તિ અત્યાધિક ઉત્તેજીત થઈ જાય છે અને જલ્દી જ સ્ખલિત થઈ જાય છે. 
- આલ્કોહોલ અને ડાયાબિટીસને કારણે ઉત્પન્ન ન્યૂરોપૈથીને કારણે પણ શીધ્રપતનની સમસ્યા ઉભી થઈ શકે છે. 
- સેક્સના શરૂઆતી દિવસોમાં પણ આ પ્રકારની સમસ્યા ઉભી થઈ જાય છે. 
- નવો પાર્ટનર હોવાની સ્થિતિમાં પણ જલ્દી વીર્ય સ્ખલિત થઈ જાય છે. 
- શીધ્ર સ્ખલન તેના પર પણ નિર્ભર કરે છે કે ઉત્તેજના આપવાની રીત કેવી છે. 
- ઓરલ સેક્સ(મુખ મૈથુન)થી પણ વ્યક્તિ જલ્દી ડિસ્ચાર્જ થઈ શકે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર