વાર વાર સેક્સ કરો છો તો જાણી લો આ વાતોં

ગુરુવાર, 17 જાન્યુઆરી 2019 (16:07 IST)
ઘણા કપલ્સને સેક્સની ટેવ હોય છે આમ કહીએ કે તેને વાર વાર સેક્સ કરવું પસંદ હોય છે. પણ શું તમે જાણો છો કે તેનાથી તમારી સેક્સ લાઈફ પર શું અસર પડે છે? હવે આ અસર સકારાત્મક પણ હોઈ શકે છે અને નકારાત્મક પણ્ આવો જાણીએ કે વધારે સેક્સથી તમારી હેલ્થ અમે સેક્સુઅલ લાઈફ પર શું અસર પડે છે. 
 
ઈમોશનલ બોંડ હોય છે મજબૂત 
સેક્સ ન માત્ર ફિજિકલ નીડ છે પણ આ કપલ્સના વચ્ચે ઈમોશનલ બોંડને  મજબૂત કરે છે. સેક્સ બે લોકોના વચ્ચે ઈમોશનલ જરૂરિયાતને સમજવા વિશેમાં છે. એક અભ્યાસ પ્રમાણે જે કપલ ઈમોશનલી સમાનતાના દાયરામાં હોય છે. તે સેક્સને વધારે ઈંજાય કરે છે. 
 
સેક્સ તમને બનાવે છે સુંદર 
વૈજ્ઞાનિક દ્ર્ષ્ટિથી જુએ તો ગ્લોઈંગ સ્કીન અને સેક્સ વચ્ચે સીધો સંબંધ છે. સેક્સના સમયે બ્લ્ડના ફ્લો વધી જાય છે જેનાથી સ્કિનમાં ગ્લો આવે છે. 
 
દુખાવા સહેવાની તાકાત 
સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં કરેલી એક અભ્યાસ પ્રમાણે દુખાવા અને ભાવુકતા વચ્ચે એલ અનોખું અટેચમેંટ હોય છે. આ અભ્યાસમાં જ્યારે પાર્ટીસપંટસને તેની પ્રિયજનની ફોટા જોવાવીએ તો તેનો દુખાવો 44 ટકા ઘટી ગયું. કપ્લ્સના વચ્ચે સેક્સથી ઈમોશના અટેચમેંટ લેવલ વધી જાય છે. જેના કારણે દુખાવા સહેવાની તાકાત વધી જાય છે. 
 
એક્સપર્ટ મુજબ જે લોકો વધારે કે વાર વાર સેક્સ કરે છે તે ઓછા ઈમોશનલ ઈશૂજના શિકાર હોય છે. તેને ઓછું એકલાપન અનુભવ હોય છે અને ઓછા ગુસ્સો આવે છે તેનાથી પાર્ટનર્સના વચ્ચે મજબૂત રિલેશન હોય છે કારણકે તે ઓછી ઝગડે છે અને કોઈ પણ પરિસ્થિતિથી સરળતાથી નિપટી શકે છે. આમ સેક્સના સમયે હેપ્પી હાર્મોંસ રિલીજ હોય છે તેથી જેટલું વધારે સેક્સ અને તેટલી વધારે ખુશી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર