શીઘ્રપતનના ઉમ્ર સાથે સીધો સંબંધ હોય છે.

મંગળવાર, 1 મે 2018 (11:30 IST)
શીઘ્રપતનની સમસ્યાને દૂર કરવા માટે ભોજનમાં શામેળ કરો આ આહાર 
 
આજે અમે તમને શીઘ્રપતનની સમસ્યાને દૂર કરવા માટે તમને ભોજનમાં શામેળ કરતા આહાર જણાવીશ. ડાક્ટરોનો કહેવું છે કે શીઘ્રપતનના ઉમ્ર સાથે સીધો સંબંધ હોય છે.
 
જો તમને શીઘ્રપતનની સમસ્યા છે તો એને દૂર કરવા માટે તમે દરરોજ બે ઈંડા જરૂર ખાવો કારણકે એમાં વિટામિન ડી હોવાના કારણે આ તમારી સેક્સ ડ્રાઈવ વધારે છે. 
 
* ડાર્ક ચોકલેટમાં અમીનો એસિડ હોય છે જે હાર્મોનના પ્રોડક્ટ પર અસર નાખે છે .એને ખાવાથી પુરૂષના યૌન અંગ સુધી લોહીના સંચાર વધે છે. 
 
* ગાજરમાં વિટામિન અને મિનર્લ્સ હોય છે એને ખાવાથી માંસપેશીઓ મજબૂત હોય છે અને યૌન અંગમાં લોહીના પ્રવાહને સરળ બનાવે છે. 
 
* ઓટસમાં સેરોટોનિન હોય છે , જે મગજથી તનાવના લેવલને ઓછું કરે છે . 
 
* શીઘ્રપતનથી આરામ મેળવા માટે તમને અશ્વગંધા ખાવા જોઈએ કારણકે એને ખાવાથી શારીરિક મજબૂતી આવે છે અને નપુંસંકતા પણ દૂર થાય છે. 
 
* એવોકૉડોમાં વિટામિન સી કે અને બી હોય છે જે અમારા શરીરમાં લોહીના સંચારને જરૂરી અંગો સુધી પહોંચાડે છે. એના સેવન કરવાથી સેક્સ લાઈફ  સારી થઈ જાય છે. 
 
* કેળાના સેવન કરવાથી પુરૂષોમાં સ્પર્મની સંખ્યા વધે છે કારણકે એમાં ખાસ પ્રકારના એંજાઈમ હોય છે જે સેક્સ ડ્રાઈવ વધારે છે. 
 
* અખરોટમાં ખૂબ વધારે પ્રોટીન અને જરૂરી મિનરલ્સ હોય છે.  એના સેવનથી નપુંસકતા અને શીઘ્રપતનની સારવાર થાય છે.  
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર