આ ચાર વાતથી તમે પણ સમજી શકો છો કે પાર્ટનર શું ઈચ્છે છે...

Webdunia
શુક્રવાર, 15 સપ્ટેમ્બર 2017 (19:20 IST)
એવું કહેવાય છે ના કે ઘણી વાર મોઢાથી વધારે આંખો બોલે છે કે આમ કહેવું કે મોઢાથી કહેવાતાથી વધારે આપણા દ્વ્રારા કરેલા ઈશારા ઘણા બધુ કહી જાય છે.આવું જ થાય છે પતિઓના સાથે પણ. ઘણીવાર પુરૂષ ખુલીને કઈ નથી કહેતા જે મનમાં હોય છે . એ સમયે એ એમના સાથીને એવા  ઈશારા આપે છે જેથી એમની મનની વાત સમઝી શકાય . અમે તમને જણાવીએ છે કે તે કયાં ઈશારા છે જેને જોઈને તમે તમારા પતિના મનની વાત જાણી શકો છો.
 
આંખોમાં છિપાયેલી હોય છે ઘણી વાતો
 જ્યારે મગજમાં હોય કોઈ વાત તો ,તે આંખમાં જોઈ શકાય છે. આથી મહિલાઓએ પતિની આંખ વાંચવાની કોશિશ કરવી 
જોઈએ.જેથી તમે જાણી શકો છો કે તમારા પતિના મગજમાં શું ચાલી રહ્યું છે.
 
 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો https://www.youtube.com/channel/UCdxzHoHBXyY0Rsyuh4gZKUg/videos
સફાઈ પણ જરૂરી છે -
આ માનવું છે કે સારી સુગંધથી પુરૂષને આકર્ષિત કરે છે. એવામાં તમને આ વાતનું ધ્યાન રાખવું પડશે કે તમારા પતિ કે ક્યારે ,કેવી સુગંધ પસંદ આવે છે. સાંજને  રંગીન બનાવવા માટે કોશિશ કરો કે તમે એવા પરફ્યુમ લગાડો જે તમારા પતિને પસંદ હોય. સાફ-સફાઈનો પણ ધ્યાન રાખો. 
બહાનાથી છૂવાની કોશિશ 
આ સમયે ઘણીવાર પતિ તમને બહાનાથી છૂવાની કોશિશ કરે છે. જો તમારા પતિ તમને પ્યારથી છૂએ છે , તમારા ચેહરા પર થાપ આપે કે તમારા કોમળ અંગોને છુએ તો આ સમજી લો કે એમનું મન કઈ તરફ ઈશારા કરી રહ્યા છે. જો એ તમને માથાની માલિશ કરવા કહે તો એ પણ તમારા માટે એક ઈશારો છે. 
જો તમારા કામમાં કરે મદદ 
તમારા પતિ કોઈ દિવસ અચાનક તમારા મન મુજબ કામ કરવા લાગે . તમારા ઘરેળૂ કામમાં તમારી મદદ કરવા લાગે તો કે પછી તમારી સાથે તમારો ફેવરિટ સીરિયલ જોવા લાગે તો સમજો કે આજે એ સેક્સના મૂડમાં છે.  

સંબંધિત સમાચાર

Next Article