સેકસથી સંબંધિત ઘણી એવી વાતો છે જેના વિશે યુવાઓથી લઈને પરિણીત લોકોને ખોટી ધારણાઓ કે અધૂરી જાણકારી હોય છે. જેથી એ ક્યારે પણ ગુમરાહ થઈ જાય છે. સેક્સ એવો વિષય છે જેને લઈને સમય-સમય પર રિસર્ચ થતી રહે છે. દરેક માણસને પોતાની અડધી જાણકારી થી જ પૂર્ણ માહિતીની પ્રેરણા મળે છે, પણ દરેક માણસ પોતાના અહમના કારણે જ અપૂર્ણ જાણકારીને જ પૂર્ણ જાણકારી સમજી લે છે. આ લેખ દ્વારા તમે તમારીની અડધી જાણકારીને પૂર્ણ કરી શકો છો.
1. એકથી વધારે મહિલાઓ સાથે સેક્સ સબંધ બંધાવા છતા પણ પુરૂષ અસંતુષ્ટ જ રહે છે.
2. મહિલાઓ સેક્સના સમયે કે એની ઠીક પહેલા સેક્સનો ખૂબ આનંદ લે છે.
3. કોલેજ ટાઈમમાં જે છોકરાઓ સેક્સ કરવો શરૂ કરી દે છે, એ ખૂબ જલ્દી ડિપ્રેશનમાં આવી જાય છે પણ કોલેજ ટાઈમમાં સેક્સ ન કરતા છોકરાઓ નોર્મલ રહે છે.
વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટેક્લિકકરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા અમારાફેસબુકપેજ અનેટ્વિટરપર પણ ફોલો કરી શકો છો.
sex
4. મનોવૈજ્ઞાનિક માને છે કે જે મહિલાઓ લાલ રંગના પરિધાન કે લિપસ્ટિક લગાવે છે પુરૂષ એમની તરફ જલ્દી આકર્ષાય છે.
5. જે મહિલાઓ બીજાની ભાવનાઓને સમજે છે એ સેકસમાં સારી પાર્ટનર સિદ્ધ થાય છે.
6. અઠવાઅડિયામાં બે-ત્રણ વાર સેક્સ કરવાથી રોગપ્રતિરોધક ક્ષમતા વધે છે.
7. સેક્સમાં રૂચિ ઓછી થઈ ગઈ હોય તો યોગા કે વ્યાયામ દ્વારા ઈચ્છાને ફરીથી જાગૃત કરી શકાય છે.
8. મહિલાઓને સેક્સ માટે ઉતેજિત કરવામાં માત્ર 10 મિનિટના સમય લાગે છે.
9. સેકસુઅલ ઉતેજના વધારવા માટે પગની એડીમાં સર્કુલાર મસાજ કરો.
10. પરિણીર કપલ્સ બેડરૂમમાં સેક્સ કરવો પસંદ કરે છે પણ યુવાઓ કારમાં સેક્સ કરવો સૌથી વધારે પસંદ કરે છે.
11. બર્થ કંટ્રોલ પિલ્સના સેવન કરતી મહિલાઓમાં સેક્સ કરવાની ઈચ્છા ઓછી થઈ જાય છે.
12. જે પુરૂષ વધારે સેક્સ કરવા પસંદ કરે છે એની દાઢી અપેક્ષાકૃત ઝડપથી વધે છે.