love and sex સેક્સ પછી શું કરવું અને શુ નહી ?

Webdunia
સોમવાર, 5 નવેમ્બર 2018 (20:31 IST)

શું  કરવું 


સૂતા સમયે મીઠી વાતો કરો
સેક્સની દીવાનગીના  પળ પછી બે લોકો વચ્ચે આવું જોડાવ થાય છે જે શેષ સમયમાં કદાચ શક્ય નથી,પોતાના રાજ ,તમારી પસંદ -નાપસંદ ,તમારી મનના ભાવ ,તમે આ બધી વાતો આ સમયે કરી શકો છો ,જે તમે કદાચ ન કરી શકતા હોત
સેક્સ પછી આ વાતો.. વૈજ્ઞાનિકો મુજબ આક્સીટાસિન હાર્મોનના પ્રવાહ વધારે  છે જે મનમાં એકબીજા માટે વિશ્વાસ અને જોડાવ ઉઅભો કરે છે. કારણ જે પણ હોય ,રિસર્ચ દર્શાવે છે કે જે જોડી સેકસ પછી આ વાતો કરે છે ,તે વધારે ખુશ અને સંતુષ્ટ હોય છે. 
 
શારીરિક સંપર્ક બનાવી રાખો. 
એક વાર ખત્મ થયું તો ધ્યાન હટાવી લેવું યોગ્ય નથી.  તમારા સાથીને આ ભરોસા અપાવો કે સેક્સ પછી પણ તે તમારા માટે ખાસ છે ,હાથોને સક્રિય રાખો. જરૂરી નથી કે હાથની આ હલન-ચલન સેક્સ સંબંધિત હો. આ પ્યાર ભર્યું સ્પર્શ ,વાળમાં હાથ ઘુમાવું પણ હોઈ શકે છે. 


સાથમાં સ્નાન કે / શાવર 
આગળના પગલા(શરીરની સફાઈ)નો પ્યાર ભરેલું રૂપ સાથમાં શાવર લઈને આપી શકાય છે . એક બીજાને શરીર પર સાબુ લગાવવું ,હળવી મસાજ  કરવી કોને ખબર એક સેક્સના એક દૌરાની શરૂઆત બની જાય .
 
પછી એક વાર 
પુરૂષ હમેશા સેક્સ પછી થાક અનુભવે છે ,પણ જો તમે સેક્સની આ થાકના પળોને સાથે ગુજારશો તો થાક ગાયબ થઈ શકે છે અને પ્યારનો સ્પર્શ જેની અમે ચર્ચા કરી રહ્યા હતા,આગળના સમયના ફોરપ્લે બની શકે છે. 



સાથે કોઈ કામ કરવું.. 
તમે બન્ને સાથે કિચનમાં રસોઈ કરી શકો છો,કમરાને સાથે મળીને સાફ કરી શકો છો,સાથી ગીત સાંભળી શકો છો કે આઈસક્રીમ ખાવા જઈ શકો છો. મહત્વપૂર્ણ આ છે કે સાથે મળીને કોઈ કામ કરવું. સેક્સ પછી આ વિશ્વાસ આપવું કે તમે એક્બીજાની સેક્સ સિવાય પણ એકબીજામાં રૂચિ છે. 
 
તમારા સાથીની તારીફ કરો. 
મહિલા અને પુરૂષ બન્ને સેક્સના સમયે પ્રદર્શનને લઈને થોડા નર્વસ હોય છે . આથી તેણે આ વિશ્વાસ અપાવવા કે તમારા માતે સેક્સનો અનુભવ ખૂબ સારું હતું,આ તમારા સાથીને સરસ લાગશે. 
 
પોતાને સ્પર્શ કરવું. 
મહિલાઓ ,જો પહેલાં સમયમાં તમને એ ના મળયું જે મળવું જોઈતું હતું અને તમારા પુરૂષ પાર્ટનર થાકી ગયા છે તો ,તમે પોતાને સ્પર્શ કરો.અને જો લાગે તો 
 
પાર્ટબરની મદદ પણ લો .એમ કહેવાય છે કે પુરૂષ પોતાને સ્પર્શ કરતી મહિલાને જોઈને ઉતેજના અનુભવે છે.   





શુ નહી  કરવું 


એમદમથી સૂઈ જવું-

સામાન્યતા: લોકો ખાસ કરીને પુરૂષ  ,જૈવિક સેક્સના તરત પછી સૂઈ જવું પસંદ કરે છે. કારણ કે ઓર્ગાસ્મના સમયે આકટોસિન હાર્મોનનો પ્રવાહ હોય છે જેથી ઉંઘ આવે છે. પણ જૈવિકતાથી મૂકીને આવું કરવાથી તમે તમારા સાથીને ખરાબ મહસૂસ કરાવી શકો છો. આ સ્થિતિથી ઉબરવા માટે રામબાણ આ છે કે ઓર્ગાર્સ્મના સમયે શ્વાસ 
રોકવાની જ્ગ્યાએ ગહરી શ્વાસ લઈને જુઓ. જરૂર અસર થશે. પણ જો અસર ના થાય તો ઠંડા પાણીથી શાવર લઈ લો,બસ ઉંઘવાનો નહી. 
 
ઈંટરનેટ કે ફોન ચેક કરવું 
આ સ્વભાવિક છે તમારા સાથીને ખરાબ મહસૂસ કરાવવા આથી સારું કોઈ તરીકો નથી. જો ખૂબ જરૂરી હોય તો જ અમે કહીએ છે કે પહેલાં તમારું ધ્યાન ફોન પર નહી પણ તમારા સાથી પર હોવું જોઈએ.



તમારા સાથી ને જવા માટે કહેવું. 
જે લોકોએ અત્યારે જ સેક્સ કરવાનું  શરૂ કર્યું છે ,તેના સાથીને સેક્સ પછી જવા માટે કહેવું ખરેખર ખોટું લાગી શકે છે. તેને જવા માટે કહેવાની જ્ગ્યાએ તેને ગતિવિધિયોમાં શામેળ કરો જેનું જિક્ર અમે "શું કરવું "માં કર્યું છે.જો આ સેકસ માત્ર એક રાતનો સંબંધ છે તો આવું કહેવું ખોટું છે. 
 
ઓશિકાંની વાતોનો ઓવરડોજ 
ખાસ કરીને નવા સંબંધોમાં જો સેક્સ પછી 'પિલો ટાક્સ'ના કરવું. વાદા અને ભાવનાઓ જ જણાવો. આઈ લવ યુ કહેવાની જલ્દબાજી ન કરવી આ માટે ન કરવી કે હવે તો સેક્સ કરી લીધું હવે આ તમારું કર્તવ્ય સમજી રહ્યા છે. 


 
શરારતી વાતો ન કરવી 
 
જો તમને સેક્સ સમયે ઘણી ગંદી વાતો પણ કરી છે તો યાદ રાખો કે તે મદહોશીનો પળ હતું. તે વાતો તે સમયે યોગ્ય હતી , તે વાતોને ચાલૂ રાખવા તમારા પાર્ટનરને અસહજ લાગશે. આ  વાતોને બચાવી રાખો આગળા સેક્સ સમય માટે 
 

સંબંધિત સમાચાર

Next Article