આ છે સેકસને રોમાંચિત કરવાના 6 ટિપ્સ

સોમવાર, 29 ઑક્ટોબર 2018 (18:00 IST)
માણસની જરૂરરિયાતોમાં સેક્સ પણ એક મહત્વપૂર્ણ યોગદાન ધરાવે છે. ઘણા લોકોના મનમાં સેક્સને લઈને ઘણા સવાલ રહે છે પણ સંકોચ છોડીને મુક્ત રીતે કોઈ પણ સેક્સની વાત નથી કરવા ઈચ્છતા. પણ એવા ઘણા સેલિબ્રિટી છે જેને બેડરૂમના અંદરની વાત સાર્વજનિક રીતે મુક્તપણે  સૌના સામે કરી છે.  આજે અમે તમને જણાવીએ છે એવા 6 રીત  જેની મદદથી તમે સેક્સને રોમાંચક બનાવી શકે છે. 
 
1. બાંધી દો હાથ - માની  લો કે તમે બેડ પર સૂતા હોય અને અચાનક તમારો પાર્ટનર આવે અને તમારા હાથ બાંધી દે અને તમને સેક્સ માટે ઉપસાવવા  લાગે. જોવા મળ્યુ છે કે કપ્લસ આ રીતના ઉન્માદી સેક્સને ખૂબજ પસંદ કરે છે. સેક્સ કરવાના એવા જ તરીકાને અજમાવી ખરેખર તમે સેક્સને રોમાંચિત બનાવી શકો છો. 
 
2.  રોલ પ્લે- જો તમે તમારી રૂટીન સેક્સ લાઈફથી બોર થઈ ગયા છો તો આ રીતે સેકસને મજેદાર બનાવી શકો છો. રોલ પ્લે એવા કપ્લસે જરૂર ટ્રાઈ કરવું જોઈએ જે સેક્સના સમયે પોતાની ફેંટેસીને પૂરી કરવા ઈચ્છે છે. 
 
વધુ આગળ
 

3. આવું કરો- ઉન્માદી સેક્સ કરવો એ તમારા અંદરના સેક્સ પ્રત્યેની આક્રમકતાને દર્શાવે છે. તમે બાહરી દુનિયામાં ગંભીર અને શાંત રહેતા હોય પણ બેડરૂમની અંદર તમને તમારા સાથી પર હાવી થવું પડશે. તમે તમારા સાથી સાથે એવી વાતો કરો જેની  કલ્પના તમારા સાથીએ કરી પણ  નહી હોય.  આવું કરવાથી તમે તમારા સાથીને સેક્સ માટે પ્રેરિત કરી શકો છો. 
 
4. સેક્સ ટોય - આમ તો સેક્સ ટૉયનો ઉપયોગ સાથીના દૂર રહેતા ખુદને  સંતુષ્ટ કરવા માટે કરાય છે. પણ તમે આ સેક્સ ટોયનો  ઉપયોગ સાથી સાથે પણ કરી શકો છો આવું કરવાથી તમે બમણા ઓર્ગેજ્મનો એહસાસ લઈ શકો છો. 
 
 

5. કામુક ડાંસ - કામુક ડાંસ પણ સેક્સને રોમાંચક બનાવવામાં મદદગાર સિદ્ધ થઈ શકે છે. તમારા સાથીને કામુક ડાંસ કરવા માટે પ્રેરિત કરો. કદાચ આ તરીકો તમારા સાથીને ચરમ સુખ પર લઈ જવામાં મદદગાર સિદ્ધ થાય. 
 
6. સાથીને જોરથી પકડવું- તમારા સાથીને જકડીને પકડવું , તેના વાળને ખેંચવા , વગેરે એવા તરીકા છે જે તમને ચરમ સુખ મેળવામાં મદદ કરશે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર