આ સેક્સ પોજિશનથી મહિલાઓ જલ્દી પ્રેગ્નેંટ થાય છે

Webdunia
રવિવાર, 28 ઑક્ટોબર 2018 (15:00 IST)
લગ્ન પછી મહિલાઓની એક જ ઈચ્છા હોય છે કે એ માં બને. પણ ઘણી વાર ઘણી કોશિશ પછી પણ માં બનવાનો સુખ નહી મળતું. એના ઘણા કારણ હોઈ શકે છે. જેમ કે સ્પર્મની ઉણપ કે પર્યાપ્ત માત્રામાં સ્પર્મ sperm ન થવું કે સ્પર્મના અંડાણુ ન મળવું. 

























આ સિવાય ઘણી વાર પુરૂષોના જનનાંગથી નિકળતા sperm અને મહિલાઓના શરીરથી નિકળતા અંડાણું આપસમાં ન મળે છે. જનનાંગથી રિલીજ થયા ઈંડા માત્ર 24 કલાક જ જિંદા રહે છે, જ્યારે સ્પર્મ નારી શરીરમાં ત્રણ થી પાંચ દિવસ સુધી જિંદા રહે છે. જો સ્પર્મ અને ઈંદા યોગ્ય સમય પર નહી મળી શકતા તો આ સ્થિતિમાં ગર્ભ રોકાવો મુશ્કેલ છે . 
 
આ સમસ્યાથી નિપટવા માટે આમ તો ચિકિત્સામાં ઘણા ઉપાય છે, પણ યોગ્ય sex position સેક્સ પોજિશનથી પણ ગર્ભધારણમાં મદદ મળે છે. ઘણી વાર  sex positionના કારણે સ્પર્મ ખોટી જગ્યા જમા થઈ જાય છે, જેથી ગર્ભ રોકાતું નહી. આથી ગર્ભ રોકાવા માટે પોજીશનનું મહત્વ છે. 
 

મિશનરી પોજીશન 
પ્રેગ્નેંટ હોવા માટે જે પોજીશનને બેસ્ટ ગણયું છે, એ છે મીશનરી પોજીશન. આ પોજીશનમાં સંભોગના સમયે પુરૂષ ઉપર હોય છે અને મહિલા નીચે. આ પોજીશનનો ફાયદો આ હોય છે કે પોનિસના ઘણા અંદર સુધી પ્રવેશ શકય થાય છે. અને સ્પર્મ ગર્ભાશય સુધી જવામાં ગ્રીવાના ઘણા પાસે જમા થઈ જાય છે. 


તકિયા પોજીશન - ઓશીકા પોજીશન 
મહિલાના શરીરના નીચે ઓશીકા નાખી નિતંબને ઉપર ઉઠાવો . આ પોજીશન પણ ઘણા ફાયદાકારી છે કારણકે આ સ્થિતિમાં પુરૂષના penis અને vagina સારી રીતે મળે છે અને જે સ્પર્મ રિલીજ થાય છે એ સીધો ફીમેલ સર્વિક્સ સુધી સરળતાથી પહોંચી જશે અને એ અંડાણુઓના સંપર્કમાં આવશે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

ડોગી સ્ટાઈલ 
ડોગી સ્ટાઈલને પણ ગર્ભધારણ માટે સરસ પોજીશન માન્યું છે. એમાં પણ સ્પર્મ સર્વિક્સ સુધી પહોંચે છે. 

સાઈડ પોજીશન 
પાર્ટનરના સાઈડમાં સૂઈ પોજીશન પણ અજમાવી શકો છો. આ પોજીશનમાં મેલ સ્પર્મને સર્વિક્સ પાસે જવાના વધારે ચાંસ રહે છે. 

 
ઓર્ગેજ્મ 
એનો સેક્સ પોજીશન માટે કોઈ લેવુ-દેવું નહી પણ રિસર્ચ મુજબ ગર્ભધારણમાં મહિલાઓના ઓર્ગેજ્મ મોટી ભૂમિકા ભજવે છે. 





 

સંબંધિત સમાચાર

Next Article