સેક્સથી દૂર રહેશો તો યોનિમાં થઈ શકે છે આ સમસ્યાઓ.. !!

મંગળવાર, 11 સપ્ટેમ્બર 2018 (18:50 IST)
જાણો  પ્રેગનેંસીના કારણે, પોસ્ટમોર્ટમ હિલિંગ કે વજાઈના પ્રોબ્લેમ્સને કારણે સેક્સથી દૂર રહેવાથી કેવા પ્રકારની હેલ્થ પ્રોબ્લેમ્સ થઈ શકે છે. 
સેક્સ કરવાની વાત  જ્યારે આવે છે ત્યારે વજાઈનાની વાત થવી એ સામાન્ય છે. કારણ કે આ એક્ટમાં વજાઈના મૂળ અંગ  હોય છે. તેથી જ્યારે તમે થોડા સમય સુધી સેક્સથી દૂર રહ્યા પછી સેક્સ એંજોય કરવાનો પ્લાન બનાવી રહ્યા હ્હોત તો તમને થોડી પ્રોબ્લેમ થવાને શક્યતા છે.  સેક્સને અવોઈડ કરવાથી થઈ શકે છે આ બીમારીઓ.. જાણો  પ્રેગનેંસીના કારણે, પોસ્ટમોર્ટમ હિલિંગ કે વજાઈના પ્રોબ્લેમ્સને કારણે સેક્સથી દૂર રહેવાથી કેવા પ્રકારની હેલ્થ પ્રોબ્લેમ્સ થઈ શકે છે. 
સેક્સ દરમિયાન દુ:ખાવો - જ્યારે તમે સતત સેક્સ એંજોય કરો છો ત્યારે વૈજાઈનાના મસલ્સ લચીલા બન્યા રહે છે. પણ જ્યારે તમે ઘણા દિવસો સુધી આ સેક્સ પ્લેથી બહાર રહો છો તો તે મસલ્સ મતલબ પિંડલી માંસપેશીયોની જેમ સખત થઈ જાય છે. આ કરણે એક્ટ વખતે દુખાવો થવાની શક્યતા વધુ રહે છે. 
 
યોની ફરીથી નહી થાય સખત - જો તમને લાગે છે કે તમે લાંબા સમય સુધી સેક્સથી દૂર રહેશો તો એ ફરીથી ટાઈટ થઈ જશે.  તો તમે ખૂબ ખોટુ વિચારી રહ્યા છો.  સેક્સથી એક લાંબો સમય સુધી બ્રેક લેવાથી તમારુ હાયમન પરત નહી આવે. 
 
વજાઈના ડ્રાઈનેસ - જો તમે ઘણા દિવસો સુધી માસ્ટરબેટિંગ કે સેક્સ આ વાતોથી દૂર રહ્યા છો તો બની શકે કે તમને વેજાઈનલ ડ્રાઈનેસની પ્રોબ્લેમ થઈ જાય. જેના કારણે સેક્સ પ્લે દરમિયાન દર્દ થવાની શક્યતા થઈ શકે છે.
 
સેક્સ કરવુ થઈ જાય છે મુશ્કેલ - વજાઈના ડ્રાઈનેસ, મસલ્સના સખત થવુ, ઓર્ગેજ્મ સુધી પહોંચવામાં મોડુ આ બધા કારણોથી સેક્સ કરવામાં ખૂબ મુશ્કેલી થવા માંડે છે. 
 
ઓર્ગેજ્મ સુધી પહોંચવામાં મુશ્કેલી - વધુ દિવસો સુધી સેક્સથી દૂર રહેતા તમારા મસલ્સ સખત થઈ જાય છે જેને કારણે પાર્ટનરને ઓર્ગેજ્મ સુધી પહોંચવામાં મુશ્કેલી થાય છે. ફોરપ્લે કરવાથી મસલ્સ થોડા ઢીલા થાય છે અને ઓર્ગેજ્મ સુધી પહોંચવામાં સરળતા રહે છે.  
 
વજાઈના ઈફેક્શન - સેક્સ ક્રિયાની કમીને કારણે વૈજાઈનાના પીએચ બેલેંસના બગડવાની શક્યતા રહે છે. જેનાથી વૈજાઈનામાં બેક્ટેરિયા ઉદ્દભવી શકે છે અને પછી બેક્ટેરિયલ ઈંફ્કેશન થવાનો ખતરો વધી જાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર