Todays Live News - આજે કેવું રહેશે ગુજરાતનું હવામાન, જાણો તાજા અપડેટ

Webdunia
બુધવાર, 12 ફેબ્રુઆરી 2025 (09:16 IST)
રાજ્યના લઘુત્તમ તાપમાનમાં ઉતાર-ચઢાવ આવી રહ્યો છે. સવારે અને મોડી સાંજ બાદ ઠંડી લાગે છે અને બપોરે ગરમીનો અનુભવ થાય છે. ત્યારે હવે આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે 
 

01:19 PM, 12th Feb
પુત્રી સાથે વાત કરવા બદલ નારાજ પિતાએ ઈંસ્ટીટ્યુટમાં વિદ્યાર્થીને માર્યુ ચપ્પુ, CCTV માં કેદ થઈ ઘટના 
bhavnagar news
ગુજરાતના ભાવનગરમાં આવેલ ઈસ્ટીટ્યુટમાં એક વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો થયો. આરોપી યુવતીના પિતા નીકળ્યા. જેમણે પોતાને પુત્રી સાથે વાત કરવા બદલ યુવકને નિશાન બનાવ્યુ. ઘટના ઈસ્ટીટ્યુટન કાઉંસલિંગ રૂમમાં થઈ જ્યા શિક્ષકની હાજરીમાં પિતાએ યુવક પર હુમલો કર્યો ઘાયલ વિદ્યાર્થી હોસ્પિટલમાં દાખલ છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. 

<

પુત્રી સાથે વાત કરવા પર પિતાએ સંસ્થામાં વિદ્યાર્થીને માર માર્યો, ઘટના CCTVમાં કેદ, ગુજરાતના ભાવનગરમાં બનેલી ઘટના, વિદ્યાર્થીની હાલત ગંભીર#Father #Students #Institute #CCTV #Bhavnagar #Gujarat pic.twitter.com/gxCmihrzyM

— Dhaval Godhaniya (@Dhaval___007) February 12, 2025 >

સંબંધિત સમાચાર

Next Article