Todays Latest News Live - ગુજરાતના વન અને પર્યાવરણ વિભાગમાં અનેક IFS અધિકારીઓની બદલી

શુક્રવાર, 7 ફેબ્રુઆરી 2025 (08:56 IST)
ગુજરાતના વન અને પર્યાવરણ વિભાગમાં અનેક IFS અધિકારીઓની બદલી

gujarat forest

વન અને પર્યાવરણ વિભાગમાં સરકારે અનેક IFS અધિકારીઓની બદલી અને બઢતીના આદેશો જાહેર કર્યા, આજે સરકાર દ્વારા કેટલાક મહત્વના હોદ્દાઓ પર નવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ સાથે અન્ય કેટલાક હોદ્દાઓને ડિમોટ પણ કરવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર