શા માટે બદલાઈ રહ્યુ છે તાજમહેલનો રંગ

Webdunia
રવિવાર, 3 ડિસેમ્બર 2023 (17:22 IST)
Taj Mahal - તાજમહેલના સફેદ આરસથી બનેલી દીવાલોના રંગ લીલો નજર આવી રહ્યો છે. તેના કારણ છે ગોલ્ડી કાઈરોનોમસ નામનો જંતુ જે બદલતા રંગ માટે જવાબદાર છે. જાણો શુ છે ગોલ્ડી લાઈરોનોમસ, આ શા માટે તાજમેહલને નુકશાન પહોંચાડી રહ્યુ છે અને કેવી રીતે અહીં પહોંચી રહ્યા છે. 
 
તાજ મહેનના આરસનો રંગ લીલો દેખાઈ રહ્યો છે. તેનો કારણ છે તે જંતુ જે તે બદલતા રંગ માટે જવાબદાર છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે ASI નો કહેવુ છે કે તાજમેહનને નાના-ના જંતુ થી ખતરો છે. આ જંતુ આરસનો રંગને બદલી રહ્યા છે. પ્રથમ વખત આ માહિતી 2015માં મળી હતી. 2020 માં કોવિડ દરમિયાન આ જંતુઓની અસરમાં ઘટાડો થયો હતો, પરંતુ હવે ફરી એકવાર તેઓ સ્મારક માટે સમસ્યા બની ગયા છે. આને ગોલ્ડી ચિરોનોમસ કહેવામાં આવે છે.
 
શુ છે ગોલ્ડી કાઈરોનોમસ (Goldie Chironomus) 
ગોલ્ડી કાઈરોનોમસ એક પ્રકારનો જંતુ છે. જે ગંદા અને પ્રદૂષિત પાણીમાં જન્મે છે. માદા જંતુ એક સમયે એક હજાર ઈંડાં મૂકે છે અને 28 દિવસમાં તે નવા જંતુ તરીકે તૈયાર થઈ જાય છે. આ બે દિવસ સુધી જીત રહે છે. આ તાજમેહલ પર બેસે છે અને તે પોતાના મળ વડે તાજમહેલના જુદા જુદા ભાગોની દિવાલોને લીલી કરી રહ્યો છે.
 
જંતુ યમુનાથી પહૉચ્યો પાર નદીમાં શા માટે જન્મે છે 
દાવો કરાઈ રહ્યુ છે કે કીટ યમુનામાં વધતા પ્રદૂષણના કારણ જનેમ છે પણ યમુનામાં પ્રદૂષણ શા માટે વધી રહ્યુ છે તેનો એક કારણ પણ જણાવ્યુ છે. 
 
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ જંતુઓ 28 થી 35 ડિગ્રી તાપમાનમાં ઝડપથી વૃદ્ધિ પામે છે. તેમના પ્રજનન ચક્રને ઘટાડવા માટે દવાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

સંબંધિત સમાચાર

Next Article