Assembly Election 2023 Wishes- ચૂંટણી જીતના શુભકામના સંદેશ/ memes

Webdunia
રવિવાર, 3 ડિસેમ્બર 2023 (16:30 IST)
Assembly Election 2023 Wishes- મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણા રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે આવી ગયા છે. આ સંદેશાઓ દ્વારા ચૂંટણી જીતનાર પક્ષને શુભેચ્છાઓ મોકલો.

Assembly Election Results 2023 Live Updates
લડાઈ અમારી જીતવાની હતી
  હારનું ક્યાંય નામ નહોતું
 વિસ્તારના તમામ લોકોને
નેતાજી તરફથી સલામ
  વિધાનસભા ચૂંટણી 2023 માં જીત બદલ અભિનંદન


સંબંધિત સમાચાર

Next Article